32 C
Rajkot
Thursday, August 5, 2021

ડભોઇ તાલુકાના મોટાહબીપુરા ગામે ચોરો થયા સક્રિય, સોનાના દાગીના અને રોકડ સહિત રૂ.4,81,000ના મુદ્દામાલની ચોરી કરી ભાગી છૂટ્યા

Must Read
spot_img

ડભોઇ તાલુકાના મોટાહબીપુરા ગામે ગત રાત્રીના કેટલાક અજાણ્યા ઇસમો હબીપુરાગામે રહેતા આકાશભાઈ ગોવિંદભાઈ રબારીનાઓ ના ઘરમાં ઘુસી અભરાઇ ઉપર મુકેલ તપેલી નીચેથી તિજોરી ની ચાવી લઈ તિજોરી ખોલી તિજોરીમાં મુકેલ સોનાના સેટ એક નંગ રૂ.2,25,000, સોનાની ચેન નંગ 2 રૂ.90000 સોનાની વિટી નંગ 4 રૂ.90000 ની બંગળીઓ નંગ 2 રૂ.22500 અને રોકડ રકમ રૂ.10000 બધા મળી રૂ.4,37,500ની મુદ્દામાલની ચોરી કરી સાથે જ તે જ વિસ્તાર માં રહેતા નિલેષભાઈ લક્ષ્મણભાઈ રબારીના ઘરમાં પ્રવેશી જેઓની તિજોરીમાથી એક સોનાની બુટ્ટી રૂ.22500 સોનાની જડ નંગ 2 રૂ.1000 તેમજ રોકડ રકમ રૂ.20000 બધા મળી રૂ.43500 ની મુદામાલની ચોરી કરી અજાણ્યા ઇસમો ભાગી ગયા હતા મોટા હબીપુરા ગામે બે મકાનોમાં ચોરીને અંજામ આપી રૂ.4,81,000ની ઘરફોડ ચોરી કરી ભાગી ગયા હતા સવારે ઘર માલીકો દ્વારા ડભોઇ પોલીસ ને જાણ કરતાં પોલીસ દ્વારા ચોરને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img