28 C
Rajkot
Friday, September 17, 2021

world

તાલિબાન માટે ઇમરાનનો પ્રેમ: એસસીઓ બેઠકમાં પણ તરફેણ, માનવતાવાદી સંકટ કહીને વિશ્વ પાસેથી સહકાર માંગ્યો.

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને શુક્રવારે શંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ) ની બેઠકમાં તાલિબાનની તરફેણ કરી હતી. તેમણે કહ્યું કે દુનિયાએ અફઘાનિસ્તાનને મદદ કરવી પડશે. અફઘાનિસ્તાનને બહારથી નિયંત્રિત કરી શકાતું નથી. અફઘાનિસ્તાનને અમારી સહાય ચાલુ રહેશે. ઈમરાને એમ પણ કહ્યું...

અફઘાનિસ્તાનનો એક 3 વર્ષનો બાળક એકલો કેનેડા પહોંચ્યો, પુરી કહાની વાંચીને તમારી આંખો પણ નમ થઇ જશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા બાદ ત્યાંના લોકો એટલા ડરી ગયા છે કે તેઓ દેશ છોડવા માંગે છે. જ્યારે તાલિબાને કાબુલ પર કબજો કર્યો ત્યારે લોકો દેશ છોડવા એરપોર્ટ પર પહોંચ્યા. વડીલો, વૃદ્ધો અને બાળકો બધા સુરક્ષિત સ્થળની શોધમાં...

આ દેશમાં 100 વર્ષથી વધુ વયના 86 હજાર લોકોનો રેકોર્ડ, સતત 51 માં વર્ષે વધારો, આ મહિલા સૌથી વૃદ્ધ.

જાપાનમાં 100 વર્ષ પુરા કરનાર લોકોનો રેકોર્ડ 86 હજારને પાર થઇ ચુક્યો છે. દેશના આરોગ્ય અને કલ્યાણ મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી છે. સરકારી સર્વેમાં જાણવા મળ્યું છે કે 86,510 લોકો 100 કે તેથી વધુ વયના છે. એક...

લોકમતની માંગ: બ્રિટનથી સ્વતંત્રતા મેળવવા માટે હવે સ્કોટલેન્ડે નક્કર પહેલ કરી છે, બ્રિટિશ સરકારે કહ્યું કે તે નવા લોકમતને મંજૂરી આપશે નહીં. જાણો શું...

સ્કોટલેન્ડની આઝાદીના પ્રશ્ને બીજા લોકમતની માંગણીએ ફરી વેગ પકડ્યો છે. સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી અને સ્કોટિશ નેશનલ પાર્ટી (એસએનપી) ના નેતા નિકોલા સ્ટર્જને સોમવારે બ્રિટિશ સરકારને વિનંતી કરી હતી કે તેઓ બીજી લોકમત યોજવા માટે તેમની સરકારને સહકાર આપે....

તાલિબાનનો દાવો: અમરૂલ્લાહ સાલેહના ઘરમાંથી સોનાની 18 ઇંટો અને 48 કરોડ રૂપિયા મળ્યા.

તાલિબાનોએ દાવો કર્યો હતો કે તેમને પંજશીર ખીણમાં અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહના ઘરમાંથી લગભગ 47.96 કરોડ રૂપિયા ($ 6.5 મિલિયન) અને 18 સોનાની ઇંટો મળી છે. તાલિબાનના જણાવ્યા અનુસાર, પંજશીર પર કબજો કર્યા બાદ તેઓએ સાલેહના ઠેકાણા...

સિંગાપોર: નાક નીચે માસ્ક રાખ્યું તો, ભારતીય મૂળની મહિલા પર હુમલો, આરોપીને સાડા ચાર વર્ષની જેલ થઈ શકે છે. જાણો શું છે આ સમગ્ર...

સિંગાપોર પોલીસે ભારતીય મૂળની મહિલા પર હુમલો કરવાના આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ પુરુષ પર આરોપ છે કે તેણે મહિલાની છાતી પર લાત મારી હતી અને અભદ્ર ટિપ્પણી કરી હતી. આ અંગે પોલીસે પુરૂષ પર વંશીય હુમલો...

સંબંધો મજબૂત કરવા ભારત, ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પ્રથમ ‘ટુ પ્લસ ટુ’ મંત્રી સ્તરીય મંત્રણા બંને દેશો સંરક્ષણ સહયોગ વધારવા…….

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ 'ટુ પ્લસ ટુ' મંત્રી સ્તરીય મંત્રણા શનિવારે યોજાશે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મેરિસ પેને અને સંરક્ષણ મંત્રી પીટર ડટનની યજમાની વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે. આ સંવાદ પહેલા, બંને...

School Reopening in US : શાળા ખુલતાની સાથે જ અમેરિકામાં 2.5 લાખથી વધુ બાળકો કોરોના પોઝિટિવ.

અમેરિકામાં શાળાઓ ખોલવાની સાથે બાળકોમાં કોરોના સંક્રમણમાં ઝડપથી વધારો થયો છે. અમેરિકામાં કોરોના પોઝિટિવ બાળકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર, ગયા અઠવાડિયે 2.5 લાખથી વધુ બાળકો કોરોના પોઝિટિવ મળ્યા છે. કોરોનાના આ આંકડા ખૂબ જ...

ભારતીય મૂળના લેખક મહમૂદ મમદાનીની બ્રિટિશ એકેડેમી બુક એવોર્ડ માટે પસંદગી થઈ.

ભારતીય મૂળના લેખક 75 વર્ષિય મહમૂદ મમદાની, વિશ્વભરના ચાર લેખકોમાં સામેલ છે, મુંબઈમાં જન્મેલા યુગાન્ડાના શૈક્ષણિક અને લેખકનું મંગળવારે વૈશ્વિક સાંસ્કૃતિક સમજ માટે 2021 બ્રિટિશ એકેડેમી બુક પ્રાઇઝ માટે પસંદગી થઇ છે. મહમૂદ મમદાની 'નેધર શેલ્ટર નોર નેટીવ:...

અચાનક પાકિસ્તાનની લાલ મસ્જિદ અફઘાનિસ્તાન વિશે ફરી હેડલાઇન્સમાં આવી જાણો શા માટે ?

પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં તાલિબાનનો માર્ગ સરળ બનાવવાનું કામ કર્યું છે. તાલિબાન આતંકવાદીઓને તાલીમ આપવાથી લઈને તેમના માટે ભંડોળ એકત્ર કરવા અને તેમને હથિયારો પૂરા પાડવા સુધી પાકિસ્તાન મોખરે રહ્યું છે. જોકે, થોડા દિવસો પહેલા અમેરિકા તરફથી કહેવામાં આવ્યું હતું કે...
- Advertisement -spot_img

Latest News

આ ગણેશ ચતુર્થી પર, ગણપતિ બાપ્પાને સાબુદાણાના મોદક ધરાવો. જાણો તેની રેસીપી.

રોજ ભક્તો ઘરે બિરાજમાન બાપ્પાને અવનવો થાળ ધરાવે છે. જો તમે પણ આ પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશને...
- Advertisement -spot_img