28 C
Rajkot
Friday, September 17, 2021

Tokyo Olympics

ટોક્યો ઓલિમ્પિક્સ: સ્વતંત્રતા દિવસની 75 મી વર્ષગાંઠ પર ખેલાડીઓનું સન્માન, આગામી ચાર દિવસો માટે રાષ્ટ્રપતિ અને પીએમ સાથે ખેલાડીઓ રહેશે

ભારતીય રમતના ઇતિહાસમાં એવું પહેલા ક્યારેય નહિ સાંભળ્યું હોય કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને રમતવીરો માટે ચાર દિવસ તેમના નામે કર્યા હોય પરંતુ સ્વતંત્રતા દિવસની 75 મી વર્ષગાંઠના અવસર પર તે બનવા જઈ રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિકના મેડલ વિજેતાઓ...

ટોક્યો ઓલિમ્પિક્સ: મણિપુરના મુખ્યમંત્રીએ કહ્યું- જો પીએમ મોદીએ મદદ ન કરી હોત તો ચાનુએ મેડલ જીત્યો ન હોત, જાણો મોદીએ શું મદદ કરી.

ભારતીય મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકના બીજા જ દિવસે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે દેશનો પહેલો મેડલ જીત્યો. ચાનુએ કુલ 202 કિલો (87 કિગ્રા + 115 કિગ્રા) ઉંચકીને 49 કિલો કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો. આ...

Tokyo Olympics 2021 : ખેડૂતની પુત્રી ગુરજીત કૌરે સ્વપ્ન સાકર કર્યું, ઓલિમ્પિકમાં ભારતની જીત માટે સૂત્રધાર બનેલી ગુરજીતે આટલા આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. જાણો...

ભારતની મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને પ્રથમ વખત સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ ઇતિહાસ ખેડૂત પરિવારમાં જન્મેલી ગુરજીત કૌરે બનાવ્યો હતો. આ મેચમાં ભારતે ડ્રેગ ફ્લિકર ગુરજીત કૌરના ગોલથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતુ. પંજાબ તેની સફળતાથી...

ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિકમાં રચ્યો ઇતિહાસ, પહેલી વાર કર્યો કમાલ.

ટોક્યોમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. પહેલી વાર ભારતીય ટીમ ઓલિમ્પિક ગેમ્સની સેમિ ફાઈનલમાં પહોંચી છે. છેલ્લે ૧૯૮૦માં ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિકમાં પ્રદર્શન કર્યું હતું. જોકે તે સમયે ભારતીય ટીમ ચોથા...

Tokyo Olympic 2020: પીવી સિંધુ પાસેથી ગોલ્ડ મેડલની આશા વધી, દમદાર પરફોર્મન્સ સાથે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું.

ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. ગુરુવારે પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મેચમાં સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટ સામે શાનદાર રમત દર્શાવી હતી. ભારતીય સ્ટારે મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવીને મેડલ મેળવવાની દિશામાં એક પગલું...

ઓલિમ્પિક્સ (મેન્સ હોકી): ભારતે સ્પેનને તેની ત્રીજી ગ્રુપ મેચમાં 3-0થી હરાવ્યું (લીડ -1)

ટોક્યો: ભારતીય પુરૂષ હોકી ટીમે મંગળવારે અહીંના ઓઈ હોકી સ્ટેડિયમ ખાતેની ત્રીજી પૂલ એ મેચમાં સ્પેનને 3 - 0 થી પરાજય આપ્યો હતો, ઓસ્ટ્રેલિયા સામેની તેની કારમી હારને ભૂલીનેભારત તરફથી રુપિંદર પાલસિંહે (15 મી અને 51 મા) બે ગોલ...

Tokyo Olympics: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે જીતની દિશામાં પ્રથમ પગલું માંડ્યુ, મીરાબાઈએ જીત્યો સિલ્વર.

ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ સાથે પોતાનું ખાતું ખોલ્યું છે. મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ 49 કિલો મહિલા વેઇટલિફ્ટિંગમાં મેડલ જીત્યો હતો. ક્લીન એન્ડ જર્કના બીજા પ્રયાસમાં મીરાબાઈએ કુલ 115 કિલો વજન ઊંચકીને નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. જોકે...

ટોક્યો ઓલિમ્પિક્સ (તીરંદાજી): દીપિકા એલિમિનેશન રાઉન્ડમાં ભૂતાનના ખેલાડી સામે ટકરાશે.

વર્લ્ડ નંબર-1 રિકર્વ તીરંદાજ ભારતની દીપિકા કુમારી શુક્રવારે ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા રેન્કિંગ રાઉન્ડમાં નવમા ક્રમે રહી હતી. 27 વર્ષીય દીપિકા કુમારી હવે નવમા સ્થાને રહીને પ્રથમ એલિમિનેશન રાઉન્ડમાં 56મા ક્રમે રહેલા ભૂતાનના કર્મા સામે ટકરાશે. વર્લ્ડ રેન્કિંગમાં રિયો...

ટોક્યો 2020 ઉદઘાટન સમારોહ લાઇવ : ભારતમાંથી આ રીતે જુઓ ઓલિમ્પિક ઉદઘાટન સમારોહ લાઈવ

પાંચ વર્ષની રાહ જોયા પછી,ઓલિમ્પિક રમતો પાછી ફરી રહી છે.ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 2020માં થવાનું હતું,પરંતુ કોરોનાવાયરસને કારણે મેગા ઇવેન્ટ એક વર્ષ સુધી મોકૂફ રાખવામાં આવી.ફરીથી નિર્ધારિત ટોક્યો ઓલિમ્પિક્સ 23 જુલાઇએ નવા રાષ્ટ્રીય સ્ટેડિયમમાં શરૂ થશે,જ્યારે સમાપન સમારોહ 8 ઓગસ્ટના...

વડા પ્રધાન મોદી 13 જુલાઈએ ઓલિમ્પિકમાં જતા ખેલાડીઓ સાથે વાત કરશે !

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 જુલાઈએ ટોક્યો ઓલિમ્પિકમાં જતા ભારતીય રમતવીરો સાથે વાત કરશે. તે જ સમયે, ત્રણ દિવસ પછી એટલે કે 17 જુલાઈએ, ભારતીય ખેલાડીઓની પહેલી બેચ રવાના થશે. કોરોના રોગચાળાને લીધે, આ વાતચીત વર્ચુઅલ હશે. સરકારના જન...
- Advertisement -spot_img

Latest News

આ ગણેશ ચતુર્થી પર, ગણપતિ બાપ્પાને સાબુદાણાના મોદક ધરાવો. જાણો તેની રેસીપી.

રોજ ભક્તો ઘરે બિરાજમાન બાપ્પાને અવનવો થાળ ધરાવે છે. જો તમે પણ આ પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશને...
- Advertisement -spot_img