28 C
Rajkot
Friday, September 17, 2021

other sports

ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમે જીત્યો મેડલ, પીએમ મોદી સહિત અનેક નેતાઓએ પાઠવ્યા અભિનંદન

ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. ટીમે 41 વર્ષથી રાહ જોયા બાદ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય ટીમે જર્મનીને 5-4થી હરાવીને મેડલ પોતાના નામે કર્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત...

ટોક્યો ઓલિમ્પિકમાં લવલીના બોરગોહેને 9 વર્ષ બાદ બોક્સિંગમાં ભારતને મેડલ અપાવ્યુ!

ભારતીય બોક્સર લવલીના બોરગોહેન ટોક્યો ઓલિમ્પિકમાં સેમિફાઇનલ મેચ હારીને ઇતિહાસ રચવામાં ચૂકી ગયા. મહિલા વેલ્ટરવેટ (69 કિગ્રા) સેમિફાઇનલ મેચમાં તેને તુર્કીની વર્લ્ડ ચેમ્પિયન બુસેનાઝ સુરમેનેલીએ 0-5 થી હરાવી હતી. આસામની 23 વર્ષીય મુક્કેબાજે સેમીફાઇનલમાં પહોંચીને બ્રોન્ઝ મેડલ પહેલેથી જ...

ખેલો ઈન્ડિયા ખેલો કાર્યક્રમ અંતર્ગત યુપી સરકારની સરાહનિય કામગીરી, ગ્રામીણ વિસ્તારોમાં રમતગમતને પ્રોત્સાહન મળશે, સ્ટેડિયમ બનાવવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં સરકાર રમત-ગમતને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરી રહી છે. રાજ્યમાં 81 ગ્રામીણ સ્ટેડિયમ ઉભા કરવામાં આવ્યા છે, જ્યારે 20 સ્ટેડિયમ નિર્માણાધીન છે.રાજ્ય સરકાર ગામડે ગામડે ખેલાડીઓ તૈયાર કરી રહી છે. આ માટે રાજ્યના આ સ્ટેડિયમમાં પહેલા કરતા...

Tokyo Olympics: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે જીતની દિશામાં પ્રથમ પગલું માંડ્યુ, મીરાબાઈએ જીત્યો સિલ્વર.

ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ સાથે પોતાનું ખાતું ખોલ્યું છે. મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ 49 કિલો મહિલા વેઇટલિફ્ટિંગમાં મેડલ જીત્યો હતો. ક્લીન એન્ડ જર્કના બીજા પ્રયાસમાં મીરાબાઈએ કુલ 115 કિલો વજન ઊંચકીને નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. જોકે...

ટોક્યો 2020 ઉદઘાટન સમારોહ લાઇવ : ભારતમાંથી આ રીતે જુઓ ઓલિમ્પિક ઉદઘાટન સમારોહ લાઈવ

પાંચ વર્ષની રાહ જોયા પછી,ઓલિમ્પિક રમતો પાછી ફરી રહી છે.ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 2020માં થવાનું હતું,પરંતુ કોરોનાવાયરસને કારણે મેગા ઇવેન્ટ એક વર્ષ સુધી મોકૂફ રાખવામાં આવી.ફરીથી નિર્ધારિત ટોક્યો ઓલિમ્પિક્સ 23 જુલાઇએ નવા રાષ્ટ્રીય સ્ટેડિયમમાં શરૂ થશે,જ્યારે સમાપન સમારોહ 8 ઓગસ્ટના...
- Advertisement -spot_img

Latest News

આ ગણેશ ચતુર્થી પર, ગણપતિ બાપ્પાને સાબુદાણાના મોદક ધરાવો. જાણો તેની રેસીપી.

રોજ ભક્તો ઘરે બિરાજમાન બાપ્પાને અવનવો થાળ ધરાવે છે. જો તમે પણ આ પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશને...
- Advertisement -spot_img