24.6 C
Rajkot
Saturday, September 18, 2021

India vs New Zealand

ટીમ ઈન્ડિયાનું WTC નું નવું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું, આ 6 ટીમો સામે થશે ટક્કર, જાણો સમગ્ર શેડ્યૂલ.

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પ્રથમ એડિશનમાં શાનદાર દેખાવ સાથે ફાઈનલમાં પ્રવેશેલી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ હતી. ટુર્નામેન્ટની બીજી આવૃત્તિમાં ટીમ ઈન્ડિયા કઈ ટીમો સામે રમવાની છે તે કાર્યક્રમનો શેડ્યૂયલ સામે આવ્યો છે. ભારતને હજુ 6 ટીમો સામે...

જસપ્રિત બુમરાહના ખરાબ પ્રદર્શનને લઇ વીવીએસ લક્ષ્મણ નાખુશ થતા જાણૉ શું કહ્યું તેમણે ?

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં અત્યાર સુધી વરસાદ ભારે અડચણ રૂપ સાબિત થઇ રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 217 રન બનાવ્યા હતા જ્યારે ન્યૂઝીલેન્ડે રમતના ચોથા દિવસે 2 વિકેટે 101 રન કર્યા હતા. ટીમ ઇન્ડિયાનો ઝડપી બોલર જસપ્રિત...

WTC Final 2021: ગાવસ્કરે WTC Final ડ્રો અંગે આઇસીસીને લીધી આડે હાથ અને આપ્યું આ નિવેદન.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ સાઉથૈમ્પ્ટનમાં એજિસબાઉલમાં રમાઈ રહી છે. આજે મેચનો પાંચમો દિવસ છે. પરંતુ ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. સાઉથૈમ્પ્ટનમાં હાલમાં વાદળછાયું વાતાવરણ છે અને વરસાદની સંપૂર્ણ સંભાવના છે....

ઇશાંત શર્માને મળી મોટી સફળતા, વિદેશી ધરતી પર 200 કે તેથી વધુ વિકેટ ઝડપનારો ચોથો ભારતીય બોલર બન્યો, જાણો અન્ય ત્રણ ખેલાડી ક્યાં છે.

હાલ ચાલી રહેલ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ઝડપી બોલર ઇશાંત શર્માને મોટી સફળતા મળી હતી. ઇશાંત શર્મા વિદેશી ધરતી પર 200 કે તેથી વધુ વિકેટ ઝડપનારો ચોથો ભારતીય બોલર બની ગયો છે. આ સાથે જ...

ડેવિડ વોર્નરે રીષભ પંતના વખાણ કરતા કહી આ મહત્વની વાત સાથે જ મોટી સલાહ પણ આપી દીધી.

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રીષભ પંતના વખાણ ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર કર્યા. તેમણે વખાણ કરતા કહ્યું હતું કે ભારતનો વિકેટકીપર બેટ્સમેન નિર્ભય છે અને તે એડમ ગિલક્રિસ્ટની જેમ રમતની ગતિ બદલી શકે છે. વોર્નરના કહેવા પ્રમાણે પંતે તેની રમતમાં ફેરફાર...

WTC ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને શા માટે ફાયદો થશે ? તેનું કારણ જણાવતા અજિંક્ય રહાણેએ કહી આ મહત્વની વાત.

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પહેલા જ ભારતીય વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ મોટો દાવો કરતા એક મહત્વની વાત કરી હતી. રહાણેના કહેવા મુજબ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ અગાઉ ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાનો ફાયદો ન્યૂઝીલેન્ડને મળ્યો છે....
- Advertisement -spot_img

Latest News

આ ગણેશ ચતુર્થી પર, ગણપતિ બાપ્પાને સાબુદાણાના મોદક ધરાવો. જાણો તેની રેસીપી.

રોજ ભક્તો ઘરે બિરાજમાન બાપ્પાને અવનવો થાળ ધરાવે છે. જો તમે પણ આ પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશને...
- Advertisement -spot_img