24.5 C
Rajkot
Friday, October 22, 2021

IND VS ENG

રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડવા અને ઇતિહાસ રચવાના આરે વિરાટ કોહલી, ફક્ત જરૂર છે…..

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બુધવારથી રમાનારી પ્રથમ ટેસ્ટની મેચ રમવા બંને ટીમ તૈયાર છે. પ્રથમ ટેસ્ટમાં બધાની નજર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર રહેશે કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી ભારતની બહાર ટેસ્ટમાં રન બનાવી શક્યો નથી. 2019થી...

બે બાજુ મુશ્કેલીમાં મુકાઈ ભારતીય ટીમ હવે આ બંને ખેલાડીઓના ઈંગ્લેન્ડ જવા પર સંકટ.

ભારતીય ટીમનો શ્રીલંકા પ્રવાસ ગુરુવારે મોડી રાત્રે ટી-20 શ્રેણીની છેલ્લી મેચ સિરીઝમાં મળેલી હારથી સમાપ્ત થયો હતો. બીજા જ દિવસે શુક્રવારે વધુ એક ખરાબ સમાચાર આજે સામે આવ્યા હતા, જ્યારે કોરોનાગ્રસ્ત ઓલરાઉન્ડર કૃણાલ પંડયાના સંપર્કમાં આવેલા બે ખેલાડીઓ...

ઈંગ્લેન્ડ પ્રવાસ કરનાર આ ભારતીય ખેલાડી કોરોના પોઝિટિવ નોંધાયો, BCCI એ ટીમને ચેતવણી આપી.

ભારતીય ટીમ 4 ઓગસ્ટથી ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે અને તે પહેલા ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ મેચ રમવાની છે, પરંતુ આ પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત...

India vs England ટેસ્ટ સિરીઝ પહેલા ક્રિકેટ ચાહકો માટે મહત્વના સમાચાર, યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આ જાહેરાત કરી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 4 ઓગસ્ટથી શરુ થવાની છે. આ મોટી અને મહત્વની સિરીઝ પહેલા ક્રિકેટ ચાહકોને એક મોટા સારા સમાચાર મળ્યા છે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની 2021-23ની સિઝનની આ પ્રથમ ટેસ્ટ સિરીઝ છે. વધુ...

શ્રીલંકા પ્રવાસ બાદ તરત જ આ ભારતીય ઓપનર ઈંગ્લેન્ડ જઈ શકે છે, પસંદગીકારોએ સંકેત આપ્યો.

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એવું પહેલી વાર બન્યું છે જ્યારે બે ભારતીય ટીમો અલગ અલગ દેશોના પ્રવાસ પર છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડમાં છે, જ્યારે શિખર ધવનની આગેવાની હેઠળ મર્યાદિત ઓવરોની સિરીઝ રમવા માટે...

IND VS ENG : 17 વર્ષની દમદાર ખેલાડી શેફાલી વર્માએ ઇતિહાસ રચ્યો, 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

બ્રિસ્ટલમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટના બીજા દિવસે શેફાલી વર્માએ ઇતિહાસ રચ્યો હતો. તે તેની ડેબ્યૂ મેચમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઈ છે. 17 વર્ષની આ દમદાર ખેલાડીએ 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો....
- Advertisement -spot_img

Latest News

તહેવારમાં સ્ટાઇલિશ દેખાવા માટે આ એસેસરીઝને શરારા સૂટ સાથે કરો ટ્રાય.

આજકાલ શરારા સૂટ ખૂબ ટ્રેન્ડમાં છે. તમે તેને પાર્ટીથી લઈને વેડિંગ ફંક્શન સુધી સરળતાથી લઈ જઈ શકો છો. કારણ...
- Advertisement -spot_img