16.2 C
Rajkot
Wednesday, January 12, 2022

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર ફૂટવાના મામલામાં પોલીસે છ સખ્સો સામે ગુન્હો નોંધ્યો. હજુ પણ આ મામલે અન્ય લોકોની સંડોવણી પણ ખુલે તેવી શક્યતાઓ.

Must Read
spot_img

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર ફૂટવાના મામલામાં પોલીસે છ સખ્સો સામે નોંધ્યો ગુન્હો નોંધ્યો છે, મૂળ અમરેલી જિલ્લાની સરદાર પટેલ લો-કોલેજના પ્રિન્સિપાલ દ્વારા પેપર ફોડવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 6 સખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ આ મામલે અન્ય લોકોની સંડોવણી પણ ખુલે તેવી શક્યતાઓ છે. હજી સુધી પેપર ફૂટ્યા મામલે કોઇ ઓન આર્થિક વહીવટી નહિ થયો હોવાનું પોલીસ તપાસમાં આવ્યું બહાર છે. લો-કોલેજના પ્રિન્સિપાલ દિલાવર ખુરેશી મુખ્ય સૂત્રધાર, પેપર અમદાવાદના પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું હતું.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયા બાદ ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિ.ની બી.કોમ. સેમેસ્ટર 3ની પરીક્ષામાં અર્થશાસ્ત્ર વિષયનું પેપર પણ ‘લીક’ થયાની ફરિયાદ સાથે ‘આપ’ ના સ્થાનિક આગેવાનો દ્વારા કુલપતિને રજુઆત કરવામાં આવી હતી. જે બાદ ગઈ કાલે રાત્રે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. તે ફરિયાદના આધારે પોલીસે 8 જેટલા શકમંદોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે કુલપતિ ડો.નીતિન પેથાણીએ મીડિયાને જણાવ્યું કે, પેપર લીક થવાને પગલે અર્થશાસ્ત્રની પરીક્ષા રદ કરાઈ છે. જે પરીક્ષા હવે 3 જાન્યુઆરીએ લેવામાં આવશે.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

રોજગાર: સમગ્ર દેશ માટે સારા સમાચાર! 9 સેક્ટરમાં રોજગારી વધી, આ છે સરકારી આંકડા.

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન બે લાખ લોકોને નોકરી મળી છે. કેન્દ્રીય...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img