13.1 C
Rajkot
Thursday, January 13, 2022

રાજકોટના કુવાડવા રોડ વિસ્તાર નવાગામમાં બનેલ દુષ્કર્મની ઘટનામાં સામેલ આરોપી સામે કડકમાં કડક પગલા લેવા માંગ.

Must Read
spot_img

તાજેતરમાં રાજકોટ શહેરમાં કુવાડવા રોડ વિસ્તાર નવાગામમાં બનેલ દુષ્કર્મની ઘટનાને ધ્યાને લઈ ઝડપાયેલ આરોપી સામે કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. દુષ્કર્મના આરોપીને તાત્કાલીક ધોરણે દાખલારૂપ સજા કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં ગુજરાતમાં સુરત તથા ભુજ ખાતે ન્યાયાયીક પ્રક્રિયામાં જે ઝડપી પ્રકીયા કરવામાં આવી છે. તે જ રીતે આ બાબતે પણ તાત્કાલીક ધોરણે ન્યાય મળે તેમજ આવા કૃત્ય કરવા વિચાર પણ કરતા ડરે તેવી આમ આદમી પાર્ટી મહિલા એકમ રાજકોટ શહેર દ્રારા ભારપૂર્વક રજુઆત કરવામાં આવી હતી.

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

રોજગાર: સમગ્ર દેશ માટે સારા સમાચાર! 9 સેક્ટરમાં રોજગારી વધી, આ છે સરકારી આંકડા.

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન બે લાખ લોકોને નોકરી મળી છે. કેન્દ્રીય...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img