32 C
Rajkot
Thursday, August 5, 2021

રાજકોટમાં નવાગામની અંદર ચાલતા cc રોડના સમારકામમાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવ્યો.

Must Read
spot_img

રાજકોટમાં નવાગામની અંદર ચાલતા cc રોડમાં થતા ભ્રષ્ટાચારને Tha around news દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 5માં આશરે ૪ કરોડ ના ખર્ચે બનતો નવાગામ મેઇન રોડ ડેવલોપ કરવામાં આવી રહ્યો છે ત્યારે સ્થાનિકો દ્વારા ધ અરાઉન્ડ ન્યુઝ ને ફરિયાદ કરતાં જણાવાયું હતું કે નવાગામ માં cc રોડનું કામ ચાલી રહ્યું છે તેમાં ખાડા પૂરવા માટે તાસ અને મેટલ નાખવાની વાત કરાઈ હતી પરંતુ તેની જગ્યાએ ધૂળ અને કાળી માટી નાખી રહ્યા છે ત્યારે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા આરોપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા હતા.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી મુખ્ય માર્ગનું નિર્માણ કરવામાં આવે છે પરંતુ નબળી ગુણવતાવાળી વસ્તુ વાપરતા લોકોના લાખો કરોડો રૂપિયા પાણીમાં જતા હોય તેથી શહેરીજનોમાં આક્રોશ જોવા મળ્યો છે શહેરમાં સારા રોડ રસ્તા મળે તે માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આટલી મોટી રકમ કોન્ટ્રાક્ટરને આપવામાં આવતી હોય પરંતુ નેતાઓ કર્મચારીઓ અને કેટલાક ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટના પાપે નબળી ક્વોલિટીના રોડ બને છે તે માત્ર એક બે વર્ષની અંદર વરસાદમાં જ ધોવાઈ જાય છે રસ્તા પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં પ્રજાને પ્રાથમિક સુવિધા મળતી નથી આની પાછળ કોણ જવાબદાર ?

spot_img
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img