30 C
Rajkot
Thursday, August 5, 2021

Sports

ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમે જીત્યો મેડલ, પીએમ મોદી સહિત અનેક નેતાઓએ પાઠવ્યા અભિનંદન

ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. ટીમે 41 વર્ષથી રાહ જોયા બાદ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય ટીમે જર્મનીને 5-4થી હરાવીને મેડલ પોતાના નામે કર્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત...

ઝારખંડના એક નાના ગામમાંથી 13 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીઓ ઉભરી આવી છે,જાણો ક્યુ છે આ ગામ ?

ખુંટીની જમીન હોકી માટે હંમેશા ફળદ્રુપ રહી છે. વર્ષ 1928 માં પ્રથમ વખત મારંગ ગોમકે જયપાસ સિંહ મુંડાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને ખુંટીનું નામ રોશન કર્યું હતું. આ જિલ્લાના અંતરિયાળ ગામ ટકારા ગામના રહેવાસી જયપાલસિંહે જિલ્લામાં હોકીનો મજબૂત પાયો નાખ્યો...

ટોક્યો ઓલિમ્પિકમાં લવલીના બોરગોહેને 9 વર્ષ બાદ બોક્સિંગમાં ભારતને મેડલ અપાવ્યુ!

ભારતીય બોક્સર લવલીના બોરગોહેન ટોક્યો ઓલિમ્પિકમાં સેમિફાઇનલ મેચ હારીને ઇતિહાસ રચવામાં ચૂકી ગયા. મહિલા વેલ્ટરવેટ (69 કિગ્રા) સેમિફાઇનલ મેચમાં તેને તુર્કીની વર્લ્ડ ચેમ્પિયન બુસેનાઝ સુરમેનેલીએ 0-5 થી હરાવી હતી. આસામની 23 વર્ષીય મુક્કેબાજે સેમીફાઇનલમાં પહોંચીને બ્રોન્ઝ મેડલ પહેલેથી જ...

રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડવા અને ઇતિહાસ રચવાના આરે વિરાટ કોહલી, ફક્ત જરૂર છે…..

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બુધવારથી રમાનારી પ્રથમ ટેસ્ટની મેચ રમવા બંને ટીમ તૈયાર છે. પ્રથમ ટેસ્ટમાં બધાની નજર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર રહેશે કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી ભારતની બહાર ટેસ્ટમાં રન બનાવી શક્યો નથી. 2019થી...

ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ એક ડઝનથી વધુ મેડલ લાવવા સક્ષમ છે, જો ટેકનિકલ સપોર્ટ મળે તો !

ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ એક ડઝનથી વધુ મેડલ લાવવા સક્ષમ છે, જો તેમને શ્રેષ્ઠ તકનીકી સહાય મળે તો. તેઓ લગભગ એક ડઝન મેડલની અપેક્ષા સાથે ટોક્યો ગયા છે. આ ઓલિમ્પિક્સના અંતે છ મેડલનો તેઓનો રેકોર્ડ તોડીને તે પાછા આવશે કે...

Tokyo Olympics 2021 : ખેડૂતની પુત્રી ગુરજીત કૌરે સ્વપ્ન સાકર કર્યું, ઓલિમ્પિકમાં ભારતની જીત માટે સૂત્રધાર બનેલી ગુરજીતે આટલા આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. જાણો...

ભારતની મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને પ્રથમ વખત સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ ઇતિહાસ ખેડૂત પરિવારમાં જન્મેલી ગુરજીત કૌરે બનાવ્યો હતો. આ મેચમાં ભારતે ડ્રેગ ફ્લિકર ગુરજીત કૌરના ગોલથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતુ. પંજાબ તેની સફળતાથી...

ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિકમાં રચ્યો ઇતિહાસ, પહેલી વાર કર્યો કમાલ.

ટોક્યોમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. પહેલી વાર ભારતીય ટીમ ઓલિમ્પિક ગેમ્સની સેમિ ફાઈનલમાં પહોંચી છે. છેલ્લે ૧૯૮૦માં ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિકમાં પ્રદર્શન કર્યું હતું. જોકે તે સમયે ભારતીય ટીમ ચોથા...

કેપ્ટન શિખર ધવન સહિત ટીમ ઈન્ડિયા ભારત પરત ફરી, આ ખેલાડીઓને ન મળી શ્રીલંકાથી યાત્રાની મંજૂરી.

ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પ્રવાસ પૂરો કર્યા બાદ સ્વદેશ પરત ફરી છે. શિખર ધવનની આગેવાની હેઠળની ભારતીય ટીમ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે ત્રણ વન ડે અને ટી-20ની સમાન સંખ્યાની શ્રેણી રમવા શ્રીલંકા જવા રવાના થઈ હતી. ટીમ...

વંદનાએ રચ્યો ઈતિહાસઃ ભારતીય હોકીમાં હેટ્રિક ફટકારનાર પ્રથમ મહિલા ખેલાડી બની, ઓલિમ્પિકમાં 37 વર્ષ બાદ ભારતીયના ત્રણ ગોલ.

ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડી વંદના કટારિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો. તેણે સાઉથ આફ્રિકા સામેની મેચમાં ત્રણ ગોલ ફટકાર્યા હતા અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે વંદના ઓલિમ્પિક ઈતિહાસની પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે...

બે બાજુ મુશ્કેલીમાં મુકાઈ ભારતીય ટીમ હવે આ બંને ખેલાડીઓના ઈંગ્લેન્ડ જવા પર સંકટ.

ભારતીય ટીમનો શ્રીલંકા પ્રવાસ ગુરુવારે મોડી રાત્રે ટી-20 શ્રેણીની છેલ્લી મેચ સિરીઝમાં મળેલી હારથી સમાપ્ત થયો હતો. બીજા જ દિવસે શુક્રવારે વધુ એક ખરાબ સમાચાર આજે સામે આવ્યા હતા, જ્યારે કોરોનાગ્રસ્ત ઓલરાઉન્ડર કૃણાલ પંડયાના સંપર્કમાં આવેલા બે ખેલાડીઓ...
- Advertisement -spot_img

Latest News

બ્રિટને ભારતના મુસાફરોને, ‘લાલ’ સૂચિમાંથી હટાવ્યા,તેથી હવે 10 દિવસ સુધી હોટલોમાં અલગ નહીં રહેવુ પડે!

ભારતમાંથી સંપૂર્ણપણે વેક્સીનેટ થયેલ પ્રવાસીઓને હવે બ્રિટનમાં 10 દિવસ હોટેલમાં ક્વોરેન્ટાઇન રેહવાની જરૂર નથી. આ જ કારણ છે કે...
- Advertisement -spot_img