28 C
Rajkot
Friday, September 17, 2021

India

પરિવર્તન: BCCI ના અધ્યક્ષ રહી ચૂકેલા અનુરાગ ઠાકુર દેશના નવા ખેલ મંત્રી, પૂર્વ ખેલ મંત્રી કિરેન રિજિજુને મળી આ જવાબદારી.

બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરને બુધવારે દેશના નવા ખેલ મંત્રી બનાવવામાં આવ્યા હતા. હવે તે કિરેન રિજિજુનું સ્થાન લેશે. ટોક્યો ઓલિમ્પિક શરૂ થવાના માત્ર ૧૬ દિવસ પહેલા અનુરાગ ઠાકુરને જવાબદારી સોંપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના ભૂતપૂર્વ...

Petrol-Diesel ના ભાવ વધતાં આરબીઆઈ ગવર્નરે સરકારને કરી આ મહત્વની અપીલ, જાણો આજે કેટલો ભાવ વધ્યો.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે સરકારને મોંધવારીને રોકવા માટે ઇંધણ પરનો કર (પેટ્રોલ કિંમત અને ડીઝલનો ભાવ) ઘટાડવા વિનંતી કરી છે. જેથી મોંઘવારી વધે નહીં. રિટેલ ફુગાવો જૂનમાં જ 7 મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. કારણ કે ખાદ્ય અને...

છેલ્લા ઘણા દિવસોમાં દેશમાં કોરોના કેસમાં સતત વધારો,શુ છે કોઈ ભયનું સંકેત ?

છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થયા પછી,હવે તેમાં ત્રણ દિવસ ફરી વધારો જોવા મળી રહ્યો છે.આને જોતાં,એવી આશંકા છે કે શું આ ત્રીજી લહેરની શરૂઆત છે કે બીજું કંઇ.ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના છેલ્લા આંકડા દર્શાવે છે...

મંત્રીમંડળમાં ફેરફાર: મોદી સરકારનો મોટો નિર્ણય, નાણાં મંત્રાલયમાં નવા વિભાગનો ઉમેરો,સરકારે તેના મહત્વાકાંક્ષી વિનિવેશ કાર્યક્રમને સરળ બનાવવા માટે આ પગલું ભર્યું .

સરકારે તેના મહત્વાકાંક્ષી વિનિવેશ કાર્યક્રમને સરળ બનાવવા માટે નાણાં મંત્રાલય હેઠળ જાહેર સાહસ વિભાગ (ડીપીઇ) બનાવ્યો છે. અગાઉ ડીપીઈ હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ મંત્રાલયનો ભાગ હતો. કેબિનેટ સચિવાલય દ્વારા 6 જુલાઈ, 2021ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ,...

ભારત સરકાર દ્વારા માછીમારો માટે મત્સ્ય સેતુ એપ્લિકેશન શરૂ કરાઈ, માછીમારોને મળશે આ સુવિધા, જાણો આ એપ વિશે વધુ માહિતી.

કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી ગિરિરાજસિંહે બુધવારે માછલી ઉછેર કરનારા ખેડુતો માટે મત્સ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી હતી. આ એપ્લિકેશન ઘણા માછીમાર માટે કામમાં આવશે. આ મોબાઇલ એપ્લિકેશન ICAR અને CIFA દ્વારા વિકસાવવામાં આવી છે અને NFDB...

આ દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુઆંક 80 ટકા ઘટ્યો,રસી વાયરસ સામે લડવા બની સક્ષમ, ઓગસ્ટના આ સમયગાળામાં આવી શકે છે ભારતમાં ત્રીજી લહેર.

મેક્સિકોમાં લોકો હાલમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યા છે,પરંતુ અધિકારીઓના મતે આ વખતે રસીકરણને કારણે કોરોનાથી ઓછા મૃત્યુ નોંધાયા છે.મેક્સિકોના અન્ડરસેક્રેટરી ઓફ પ્રિવેન્શન એન્ડ હેલ્થ પ્રમોશન હ્યુગો લોપેઝ-ગેટેલે અહેવાલ આપ્યો છે કે મેક્સિકો કોરોનાની ત્રીજી લહેર અનુભવી રહ્યુ...

શું આ છે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ! : માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસમાં 4000 ગાડીઓ સાથે 16000 સહેલાણીઓ ફરવા પહોંચ્યા.

છેલ્લા કેટલાય સમયથી કોરોનાની મહામારીના કારણે રાજસ્થાન સરકાર દ્વારા તેમના હિલ સ્ટેશન ગણાતા એવા માઉન્ટ આબુને બંધ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા કેટલાય સમયથી કોરોનાના સંક્રમણમાં ઘટાડો થતા સરકાર દ્વારા કોરોનાની ગાઈડ લાઇન અનુસાર પર્યટન સ્થળને ચાલુ કરવા...

SIDBI ની પહેલ, અસંગઠિત ક્ષેત્રના કામદારોને સસ્તી લોન મળશે, વેપારીઓને ૧૪-૧૮ ટકાના દરે લોન આપવાનો પ્રયાસ.

ફિનટેક (ફાઇનાન્સિયલ ટેક્નોલ્જીઝ) (Financial Technolgies) ની મદદથી અસંગઠિત ક્ષેત્રના વેપારીઓને સસ્તી લોન આપવાની તૈયારીઓ ચાલી રહી છે. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) એ આ દિશામાં પહેલ કરી છે. લોનની માત્રા માટે ડિજિટલ માધ્યમ અને ફિનટેકનો ઉપયોગ...

8 રાજ્યપાલની એકસાથે બદલી, આનંદીબેન MPનાં ગવર્નરમાંથી મુક્ત ,ગુજરાતનાં પૂર્વ મંત્રી મંગુભાઇ પટેલ બન્યાં MPનાં નવા ગવર્નર

આજે દેશમાં ઘણાં રાજ્યમાં રાજ્યપાલને બદલવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા હતા. આ પહેલાં આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો હતો.બીજી તરફ, કર્ણાટકમાં પણ રાજ્યપાલ બદલાયા છે. વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થતાં તેમની જગ્યાએ...

જમ્મુ ડ્રોન હુમલા બાદ ભારતીય વાયુસેના સતર્ક, 10 એન્ટી ડ્રોન સિસ્ટમ ખરીદશે ભારતીય વાયુસેના.

જમ્મુ એરબેઝ પર ડ્રોન હુમલા બાદ ભારતીય વાયુસેના સતર્ક થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે 27 જૂનના રોજ જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન આતંકી હુમલો થયો હતો. ભારત પર આ પહેલો ડ્રોન હુમલો હતો, જેને ધ્યાનમાં રાખીને ભારતીય...
- Advertisement -spot_img

Latest News

આ ગણેશ ચતુર્થી પર, ગણપતિ બાપ્પાને સાબુદાણાના મોદક ધરાવો. જાણો તેની રેસીપી.

રોજ ભક્તો ઘરે બિરાજમાન બાપ્પાને અવનવો થાળ ધરાવે છે. જો તમે પણ આ પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશને...
- Advertisement -spot_img