32 C
Rajkot
Thursday, August 5, 2021

India

અંધશ્રદ્ધાનો ભોગ બની રહયા છે 16 પ્રજાતિઓના ઘુવડ, વિશ્વ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડએ આપી આ અંગે માહિતી.

વિશ્વમાં ઘુવડ પક્ષીની લગભગ 250 પ્રજાતિઓ છે, જેમાંથી 36 ભારતમાં પણ જોવા મળે છે. પરંતુ તંત્રમંત્ર અને અન્ય સમાન અંધશ્રદ્ધાળુ પ્રવૃત્તિઓમાં ઘુવડની લગભગ ૧૬ પ્રજાતિઓને સૌથી વધુ મારી નાખવામાં આવી રહી છે. વિશ્વ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ (ડબ્લ્યુડબ્લ્યુએફ)...

દેશનું પ્રથમ વિમાનવાહક જહાજ વિક્રાંતનું પ્રથમ વખત દરિયાઈ પરિક્ષણ શરૂ થયું, અને દુશ્મનોને વળ્યો પરસેવો !

દેશના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંતનું સમુદ્ર પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ દેશનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે જે દુશ્મનોને જડબાતોડ જવાબ આપશે. ભારતીય નૌકાદળે આ પ્રસંગને ઐતિહાસિક ગણાવ્યો છે. ભારતીય નૌકાદળે કહ્યું કે આ દેશ માટે ગૌરવની...

જો તમે જૂની નોટો અથવા સિક્કાની લેતી દેતી કરી રહ્યા છો, તો સાવચેત રહો, RBI એ આ અંગે અગત્યની ચેતવણી આપતા કહ્યું કે…..

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બુધવારે લોકોને ચેતવણી આપી હતી કે કેટલાક છેતરપિંડી કરનારા તત્વો વિવિધ ઓનલાઇન, ઓફલાઇન પ્લેટફોર્મ પર જૂની નોટો અને સિક્કાઓના વેચાણ માટે સેન્ટ્રલ બેંકના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ...

ED દ્વારા મોટી કાર્યવાહી, મની લોન્ડરિંગ કેસમાં અવંથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની કરાઈ ધરપકડ!

યસ બેંક કૌભાંડ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ અવન્થા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની ધરપકડ કરી છે. ગૌતમ થાપરની 3 ઓગસ્ટની સાંજે ધરપકડ કરવામાં આવી હતી. થાપરને આજે એટલે કે બુધવારે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવશે જ્યાં ED તેની કસ્ટોડિયલ પૂછપરછ કરશે....

ગેંગરેપ બાદ 9 વર્ષની બાળકીની હત્યાનો મામલો, રાહુલ ગાંધી યુવતીના પરિવારને મળવા પહોંચ્યા. જાણો શું છે આ સમગ્ર મામલો.

દિલ્હી કેન્ટના નાંગલ ગામમાં ગેંગરેપ બાદ 9 વર્ષની બાળકીની હત્યા કરીને તેના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યાની ઘટનાના મામલાએ જોર પકડ્યું છે. આજે બુધવારે સવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પીડિતાના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ પહેલા મંગળવારે પણ...

આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ: પાકિસ્તાન સરહદને અડીને આવેલા પઠાણકોટમાં ક્રેશ થયું,પાયલોટ સહિત ત્રણ સૈનિકો ગુમ!

પંજાબની પાકિસ્તાન સરહદને અડીને આવેલા પઠાણકોટના રણજીત સાગર ડેમ વિસ્તારમાં મંગળવારે સવારે લગભગ 10:30 વાગ્યે આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પાયલોટ સહિત લશ્કરના ત્રણ જવાનો, ગુમ થયા છે. હેલિકોપ્ટરનો કેટલોક કાટમાળ ડેમમાં તરતો જોવા મળ્યો હતો, પરંતુ પાયલોટ અને...

સરકાર દ્વારા ટ્રિબ્યુનલ રિફોર્મ્સ બિલ, 2021 ને લોકસભામાં પાસ કરાવવા પ્રયાસ !

વિપક્ષી દળોના સતત હંગામાં કરવા છતાં સરકાર લોકસભામાં ટ્રિબ્યુનલ રિફોર્મ બિલ, 2021 પસાર કરવા માંગે છે. આ બિલ સિવાય, સરકાર સિનેમેટોગ્રાફ એક્ટ 1952, કસ્ટમ્સ એક્ટ 1962, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ 1994, ટ્રેડ માર્ક્સ એક્ટ 1999 અને પ્લાન્ટ વેરાઇટીઝ...

ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ એક ડઝનથી વધુ મેડલ લાવવા સક્ષમ છે, જો ટેકનિકલ સપોર્ટ મળે તો !

ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ એક ડઝનથી વધુ મેડલ લાવવા સક્ષમ છે, જો તેમને શ્રેષ્ઠ તકનીકી સહાય મળે તો. તેઓ લગભગ એક ડઝન મેડલની અપેક્ષા સાથે ટોક્યો ગયા છે. આ ઓલિમ્પિક્સના અંતે છ મેડલનો તેઓનો રેકોર્ડ તોડીને તે પાછા આવશે કે...

મુંબઈ: શિવસેનાના કાર્યકરોએ અદાણી એરપોર્ટ પર તોડફોડ કરી, જાણો શું છે તેનું કારણ.

શિવસેનાના કાર્યકરોએ સોમવારે મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તોડફોડ કરી હતી, જે દરમિયાન શિવસેનાના કાર્યકરોએ અદાણી એરપોર્ટના બોર્ડને પણ નુકસાન પહોંચાડ્યું હતું. શિવસેનાના કાર્યકરોનો આરોપ છે કે આ એરપોર્ટ અગાઉ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે...

રાજ્યના પીઢ નેતા વજુભાઈએ કહ્યું – મારો ઉદ્દેશ ભાજપને આગળ લઈ જવાનો છે, કોઈને ખતમ કરવાનો નથી !

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાતના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ કહ્યું છે કે મારો ઉદ્દેશ ભાજપને આગળ લઈ જવાનો છે, કોઈનો સફાયો કરવાનો નથી. રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા બાદ વજુભાઈએ કહ્યું કે રાજ્ય સરકાર સારું કામ કરી રહી છે....
- Advertisement -spot_img

Latest News

- Advertisement -spot_img