32 C
Rajkot
Thursday, August 5, 2021

Home

ભાવ વધારો: અમૂલ દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો, નવી કિંમત 1 જુલાઈથી લાગુ થશે.

કોરોના મહામારી દરમિયાન ભાવ વધારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ખાદ્ય ચીજોથી માંડીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે, જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે, અને લોકોના બજેટમાં પણ અસર જોવા મળી છે....

GSEB SSC Result 2021 : ગુજરાત બોર્ડએ ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યું, આ સ્ટેપ્સને ફોલો કરીને જાણો સ્કોર

ગુજરાત બોર્ડે એસએસસી પરિણામ 2021ની જાહેરાત આજે એટલે કે 29 જૂને કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર વેબસાઇટ gseb.org પર પરિણામ જાહેર કરાયા છે. આવી સ્થિતિમાં, જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં આવ્યા હતા તેઓ સત્તાવાર પોર્ટલ...

World Social Media Day 2021: Facebook અને Twitter પર આવી પોસ્ટ શેર કરવાની ભૂલ કરતા નહિ નહિતર …પડી શકે છે મુશ્કેલી.

આજે વર્લ્ડ સોશિયલ મીડિયા ડે 2021 છે. ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ભારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેટલીક વાર લોકો આ પ્લેટફોર્મ પર કેટલીક વસ્તુઓ એટલે કે કન્ટેન્ટ શેર કરે છે જે પછી તેઓ મોટી મુશ્કેલીમાં...

ગુજરાતમાં ગુનાખોરી પર કાબૂ આવશે, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં રણનીતિ તૈયાર કરવામાં આવશે !

ગુજરાતમાં ગુનાઓને કાબૂમાં લેવા બુધવારે સાંજે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા આ બેઠકમાં પ્રમુખપદ લેશે. જેમાં ગુજરાતમાં જાહેરમાં આવી રહેલા સંગઠિત ગુના, લવ જેહાદ અને લૂંટની ઘટનાઓને ડામવા માટે સરકાર અને પોલીસ મળીને રણનીતિ...

ધર્મ પરિવર્તન કરવાની ના પાડી તો અમદાવાદની યુવતી પર લિવ-ઇનમાં રહેવા માટે પ્રેશર, ઉદયપુરથી મુસ્લિમ યુવકની ધરપકડ

ગુજરાતમાં લવ જેહાદ કાયદો અમલમાં આવ્યા બાદ તેના કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે. એક અઠવાડિયા પહેલા લગ્નના બહાને મુસ્લિમ યુવક યુવતીને ભગાડી ગયો હતો. જેને રાજસ્થાનના ઉદયપુરથી પોલીસે દબોચી લીધો છે. આરોપી યુવક યુવતીનું ધર્મ પરિવર્તન ન થાય ત્યાં...

MS Dhoni ફેરવેલ મેચ આ કારણે રમી શક્યો નહીં, ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અને સિલેક્ટરએ કર્યો સૌથી મોટો ખુલાસો.

ભારતીય ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. જોકે દરેક ભારતીય ક્રિકેટ ચાહક ઇચ્છતા હતા કે આ મહાન ખેલાડી તેની વિદાય મેચ રમે, પરંતુ આવું બન્યું નહીં અને આ...

SBI એ આપ્યો ઝટકો : 1 જુલાઈથી નવા સર્વિસ ચાર્જ રજૂ કર્યા, ચેક બુક પણ થશે મોંઘી. જાણો તમને આ લાગુ પડશે કે નહિ.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ ગ્રાહકોને ચોંકાવી દીધા છે. એસબીઆઈએ 1 જુલાઈ, 2021થી નવા સર્વિસ ચાર્જ રજૂ કર્યા છે. એસબીઆઈની વેબસાઈટ અનુસાર બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ્સ માટે વધારાની વેલ્યુ એડેડ સેવાઓ 1 જુલાઈથી અમલમાં આવી રહી છે. આનો...

બીજા દિવસે રાજ્યમાં 100 કરતા ઓછા નવા કેસ,CM રૂપાણીએ કહ્યું – કોરોનાની બીજી લહેર હવે પૂરી થઈ

લગભગ 4 મહિના પછી ગુજરાતમાં કોરોના ચેપના 100 થી ઓછા કેસ નોંધાયા છે. સતત બે દિવસથી કોરોના ચેપના સો કરતા પણ ઓછા કેસ આવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ગુજરાતમાં હવે કોરોના વાયરસની બીજી લહેર પૂરી...

સની લિયોનીને ટ્વીટર પર મળી ધમકી, ‘તમારા કેટલાક વીડિયો મારી પાસે છે….રિપ્લાઈ કરો નહીંતર…’

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બિગ બોસ ફેમ જાણીતી અભિનેત્રી સની લિયોન હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ દરમિયાન સની લિયોનીની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી છે. આ પોસ્ટમાંએક ચાહકે અભિનેત્રીને ધમકી આપી છે. સની લિયોને...

મોર્ડના રસી ડેલ્ટા વેરિએન્ટ સહિત કોરોના વાયરસના અનેક સ્વરૂપો સામે અસરકારક, ભારતમાં મળી મંજૂરી.

મંગળવારે અમેરિકાની ફાર્મા કંપનીની મોર્ડનાની રસીને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં મંજૂર થયેલી આ ચોથી રસી છે. અમેરિકાની ફાર્મા કંપની મોર્ડનાએ મંગળવારે જણાવ્યું હતું કે તેની કોવિડ-19 રસીએ કોરોના વાયરસ વેરિએન્ટ સામે લેબ ટેસ્ટમાં અસરકારક...
- Advertisement -spot_img

Latest News

- Advertisement -spot_img