30 C
Rajkot
Thursday, August 5, 2021

Home

જો તમે જૂની નોટો અથવા સિક્કાની લેતી દેતી કરી રહ્યા છો, તો સાવચેત રહો, RBI એ આ અંગે અગત્યની ચેતવણી આપતા કહ્યું કે…..

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બુધવારે લોકોને ચેતવણી આપી હતી કે કેટલાક છેતરપિંડી કરનારા તત્વો વિવિધ ઓનલાઇન, ઓફલાઇન પ્લેટફોર્મ પર જૂની નોટો અને સિક્કાઓના વેચાણ માટે સેન્ટ્રલ બેંકના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ...

Jio ગ્રાહકો હવે ટીવીના માધ્યમથી વીડિયો કોલ કરી શકશે, જાણો આ નવા ફીચર વિશે!

Jio Fiber વપરાશકર્તાઓ હવે તેમના સ્માર્ટ ટીવીથી વીડિયો કોલ કરી શકશે. Jio Fiber એ આ સુવિધાને Camera on Mobile નામ આપ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે Jio ફાઇબર યુઝર્સને ટીવીથી વીડિયો કોલિંગ માટે અલગ કેમેરાની જરૂર નહીં...

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને શેર કર્યો લેટેસ્ટ ફોટો, ચાહકો આ ફોટો જોઈને થયા મોહિત.

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. સુહાના ઘણીવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે જેમાં તે પોતાના મિત્રો સાથે વાતચીત કરતી જોવા મળે છે. સુહાનાના...

કેન્દ્ર સરકારનો કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ, અંગે મોટો નિર્ણય !

કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ અંગે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. તદનુસાર,કેન્દ્રીય વિદ્યાલયોમાં શિક્ષણ મંત્રીઓ માટેના વિવેકાધીન ક્વોટા નાબૂદ કરવામાં આવ્યો છે. જો કે, સાંસદો માટે ઉપલબ્ધ ક્વોટા યથાવત રહેશે. મીડિયા અહેવાલો અનુસાર, સંસદસભ્યો (સાંસદો) ને તેમના મતવિસ્તારમાંથી શૈક્ષણિક સત્ર...

પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે 15 વર્ષ જૂનાં વાહનોના નિકાલ માટે ગુજરાત સરકારનો આ રોડમેપ જાહેર કરાશે.

જૂનાં વાહનોને કારણે રાજ્યમાં સતત પ્રદૂષણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્રારા વારંવાર ભારત સરકાર અને રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા ગત માર્ચ મહિનામાં સ્ક્રેપ...

ટોક્યો ઓલિમ્પિકમાં લવલીના બોરગોહેને 9 વર્ષ બાદ બોક્સિંગમાં ભારતને મેડલ અપાવ્યુ!

ભારતીય બોક્સર લવલીના બોરગોહેન ટોક્યો ઓલિમ્પિકમાં સેમિફાઇનલ મેચ હારીને ઇતિહાસ રચવામાં ચૂકી ગયા. મહિલા વેલ્ટરવેટ (69 કિગ્રા) સેમિફાઇનલ મેચમાં તેને તુર્કીની વર્લ્ડ ચેમ્પિયન બુસેનાઝ સુરમેનેલીએ 0-5 થી હરાવી હતી. આસામની 23 વર્ષીય મુક્કેબાજે સેમીફાઇનલમાં પહોંચીને બ્રોન્ઝ મેડલ પહેલેથી જ...

જામનગરના ૧૭૭ એફ.પી.એસ કેન્દ્રો પર ઉજવાયો અન્નોત્સવ, લાભાર્થીઓને રાશન કીટ અર્પણ કરાઈ

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના સફળ નેતૃત્વ હેઠળ સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં કલ્યાણકારી યોજનાઓના લોકોને મળતા લાભો સાથે ગુજરાતની ગૌરવપૂર્ણ વિકાસયાત્રાને આવરી લેતી પ્રજાલક્ષી યોજનાઓના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં...

ED દ્વારા મોટી કાર્યવાહી, મની લોન્ડરિંગ કેસમાં અવંથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની કરાઈ ધરપકડ!

યસ બેંક કૌભાંડ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ અવન્થા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની ધરપકડ કરી છે. ગૌતમ થાપરની 3 ઓગસ્ટની સાંજે ધરપકડ કરવામાં આવી હતી. થાપરને આજે એટલે કે બુધવારે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવશે જ્યાં ED તેની કસ્ટોડિયલ પૂછપરછ કરશે....

ગુજરાત હાઈકોર્ટે સરકાર અને એસડીએમને કહ્યું: અમારે રજવાડા નથી ચલવવાના, દેશમાં લોકશાહી છે અને લોકોને પ્રશ્ન કરવાનો અધિકાર છે, જાણો શું છે આ મામલો.

ધારાસભ્યના પુત્રને ફોન કરીને અને કામ નહીં કરવા બદલ ગામમાં ન આવવા દેવાની ધમકી આપવા બદલ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ભાજપના ધારાસભ્ય પાસેથી 7 જિલ્લામાંથી ગામમાંથી તડીપાર કરવા બદલ જવાબ માંગ્યો છે. ધારાસભ્યના પુત્રએ અરજદાર વિરુદ્ધ જાનથી...

બોલિવુડ સિંગર યો યો હની સિંહની મુશ્કેલી વધી, પત્નીએ મારપીટ સહીત આ ગંભીર આરોપો લગાવ્યા.

બોલિવૂડમાં પોતાના ગીતો માટે જાણીતા પંજાબી ગાયક યો યો હની સિંહ પર તેની પત્ની શાલિની તલવારે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. પત્નીની ફરિયાદ પર દિલ્હીની તીસ હજારી કોર્ટે હની સિંહને નોટિસ મોકલીને તેનો જવાબ માગ્યો છે....
- Advertisement -spot_img

Latest News

બ્રિટને ભારતના મુસાફરોને, ‘લાલ’ સૂચિમાંથી હટાવ્યા,તેથી હવે 10 દિવસ સુધી હોટલોમાં અલગ નહીં રહેવુ પડે!

ભારતમાંથી સંપૂર્ણપણે વેક્સીનેટ થયેલ પ્રવાસીઓને હવે બ્રિટનમાં 10 દિવસ હોટેલમાં ક્વોરેન્ટાઇન રેહવાની જરૂર નથી. આ જ કારણ છે કે...
- Advertisement -spot_img