30 C
Rajkot
Thursday, August 5, 2021

Rajkot

સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારની 55 સેવાઓ ઉમેરવામાં આવી, વિધવાઓને 50-50 હજારની અને અનાથ બાળકોને આ આર્થિક સહાય મળશે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના રોગચાળામાં અનાથ બાળકો સાથે જન્મદિવસ ઉજવ્યો હતો અને રોગચાળામાં વિધવા મહિલાઓના પુનઃલગ્ન માટે 50,000 રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી હતી. રુપાણી સરકાર 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહી છે અને આ...

CM રૂપાણીએ વિધવા બહેનોને પુનઃલગ્ન માટે 50 હજાર સહાયની રાજકોટમાં જાહેરાત કરી

રાજકોટમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે કોરોનામાં માતા-પિતા ગુમાવનારા અને માતા કે પિતા ગુમાવનારા 79 બાળકો સાથે રૂપાણીએ એક પંગથમાં બેસી ભોજન લઇ સંવેદના વ્યક્ત કરી હતી. કોરોનામાં અનાથ બનેલા આવા બાળકોને...

રાજ્યના પીઢ નેતા વજુભાઈએ કહ્યું – મારો ઉદ્દેશ ભાજપને આગળ લઈ જવાનો છે, કોઈને ખતમ કરવાનો નથી !

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાતના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ કહ્યું છે કે મારો ઉદ્દેશ ભાજપને આગળ લઈ જવાનો છે, કોઈનો સફાયો કરવાનો નથી. રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા બાદ વજુભાઈએ કહ્યું કે રાજ્ય સરકાર સારું કામ કરી રહી છે....

ગુજરાત યુનિવર્સિટીનો નવો અભિગમ, કોરોનાકાળમાં પીડિત વિદ્યાર્થીઓને ફી સાથે સ્ટાર્ટ અપ,જોબ માટે પણ મદદ કરશે

કોરોનાકાળને દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો છે ત્યારે આ મહામારીમાં લોકો આર્થિક, માનસિક અને શારીરિક રીતે પરેશાન થયા છે. અનેક પરિવારે પોતાના મોભી ગુમાવ્યા છે તો કેટલાક પરિવારના સભ્યોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. મહામારીને કારણે અનેક લોકો...

શહેરના અર્બન ફોરેસ્ટમાં રામવન બનશે,મુખ્ય ગેટ ધનુષબાણના આકારનો થશે, 22 સ્થાપત્યો મુકવામાં આવશે

રાજકોટમાં તૈયાર થઈ રહેલા અર્બન ફોરેસ્ટને હવે રામવન નામકરણ કરાયું છે. વૃક્ષારોપણ ઉપરાંત હવે ત્યાં રામજીવનની ઝાંખી જોવા મળશે. આ માટે 1.61 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ સ્કલ્પચર્સ મુકવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલના જણાવ્યા અનુસાર આ તમામ સ્કલ્પચર...

રાજકોટમાં મેલેરિયા,ડેંગ્યુ,કોલેરા સહિત મચ્છરજન્ય રોગચાળો વકર્યો,ચોમાસામાં મિશ્ર વાતાવરણને કારણે ઋતુજન્ય રોગચાળો વકર્યો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. આથી મિશ્ર વાતાવરણને કારણે શહેરમાં ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઈડ, કોલેરા, ઝાડા-ઉલ્ટી, વાયરલ તાવના કેસમાં વધારો થયો છે. રોગચાળાએ માથુ ઉંચકતા જ રાજકોટની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ છે. સિવાલમાં દર્દીઓ અને તેમના સગાઓનો મેળાવડો...

8 મહાનગરમાં હોટલ અને રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે, રાજ્યમાં લગ્નપ્રસંગમાં 400ની બદલે 150 લોકોને છૂટ

રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો ઉઠાવવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત રાજ્ય સરકારે આજે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી છે, જ્યારે...

40 એશિયાટિક સિંહો ગુજરાતમાંથી આ પ્રાણીસંગ્રહાલયોમાં મોકલવામાં આવશે !

ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે બનાવવામાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં દેશના વિવિધ રાજ્યોમાંથી વિવિધ જાતિના જંગલી પ્રાણીઓ લાવવાના બદલામાં ગુજરાત આ રાજ્યોમાં એશિયાઇ સિંહો મોકલશે. ગુજરાતના સિંહો હવે દિલ્હી પ્રાણીસંગ્રહાલયમાં ગર્જના કરશે....

રાજકોટમાં મેઘમહેર,અડધું રાજકોટ પાણીમાં,ગોંડલમાં વીજળીના કડકા સાથે 4 કલાકમાં 5 ઈંચ વરસાદ

ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ચોમાસું હવે ધીમે ધીમે ફરી જામી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી હતી. ત્યારે રાજકોટમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં મોરબી હાઇવે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઈન્દિરા...

કોરોના બાબતે ગુજરાત હાઇકોર્ટે ફરીથી રાજ્ય સરકારની ઝાટકણી કાઢી,કહ્યું – ત્રીજી લહેર માટે તૈયાર રહો

ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર રાજ્ય સરકારને કોરોના કેસમાં જૂઠ્ઠું કહ્યું. કોર્ટે કહ્યું કે કોરોનાની ત્રીજી તરંગ માટે તૈયાર રહો. સરકારે આરટી પીસીઆર પરીક્ષણ, માસ્ક અને રસીકરણ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આત્મવિલોપનને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના...
- Advertisement -spot_img

Latest News

બ્રિટને ભારતના મુસાફરોને, ‘લાલ’ સૂચિમાંથી હટાવ્યા,તેથી હવે 10 દિવસ સુધી હોટલોમાં અલગ નહીં રહેવુ પડે!

ભારતમાંથી સંપૂર્ણપણે વેક્સીનેટ થયેલ પ્રવાસીઓને હવે બ્રિટનમાં 10 દિવસ હોટેલમાં ક્વોરેન્ટાઇન રેહવાની જરૂર નથી. આ જ કારણ છે કે...
- Advertisement -spot_img