30 C
Rajkot
Thursday, August 5, 2021

Gandhinagar

પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે 15 વર્ષ જૂનાં વાહનોના નિકાલ માટે ગુજરાત સરકારનો આ રોડમેપ જાહેર કરાશે.

જૂનાં વાહનોને કારણે રાજ્યમાં સતત પ્રદૂષણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્રારા વારંવાર ભારત સરકાર અને રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા ગત માર્ચ મહિનામાં સ્ક્રેપ...

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે પીએમ મોદી વાત કરશે, વ્યક્તિ દીઠ 5 કિલો વધારાનું રાશન……

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. પીએમ મોદીએ સોમવારે ટ્વીટ કરી આ વિશે માહિતી આપી હતી. પીએમ મોદીની વર્ચ્યુઅલ વાતચીત દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને...

CM રૂપાણીએ વિધવા બહેનોને પુનઃલગ્ન માટે 50 હજાર સહાયની રાજકોટમાં જાહેરાત કરી

રાજકોટમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે કોરોનામાં માતા-પિતા ગુમાવનારા અને માતા કે પિતા ગુમાવનારા 79 બાળકો સાથે રૂપાણીએ એક પંગથમાં બેસી ભોજન લઇ સંવેદના વ્યક્ત કરી હતી. કોરોનામાં અનાથ બનેલા આવા બાળકોને...

રાજ્યના પીઢ નેતા વજુભાઈએ કહ્યું – મારો ઉદ્દેશ ભાજપને આગળ લઈ જવાનો છે, કોઈને ખતમ કરવાનો નથી !

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાતના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ કહ્યું છે કે મારો ઉદ્દેશ ભાજપને આગળ લઈ જવાનો છે, કોઈનો સફાયો કરવાનો નથી. રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા બાદ વજુભાઈએ કહ્યું કે રાજ્ય સરકાર સારું કામ કરી રહી છે....

ગુજરાત યુનિવર્સિટીનો નવો અભિગમ, કોરોનાકાળમાં પીડિત વિદ્યાર્થીઓને ફી સાથે સ્ટાર્ટ અપ,જોબ માટે પણ મદદ કરશે

કોરોનાકાળને દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો છે ત્યારે આ મહામારીમાં લોકો આર્થિક, માનસિક અને શારીરિક રીતે પરેશાન થયા છે. અનેક પરિવારે પોતાના મોભી ગુમાવ્યા છે તો કેટલાક પરિવારના સભ્યોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. મહામારીને કારણે અનેક લોકો...

શહેરના અર્બન ફોરેસ્ટમાં રામવન બનશે,મુખ્ય ગેટ ધનુષબાણના આકારનો થશે, 22 સ્થાપત્યો મુકવામાં આવશે

રાજકોટમાં તૈયાર થઈ રહેલા અર્બન ફોરેસ્ટને હવે રામવન નામકરણ કરાયું છે. વૃક્ષારોપણ ઉપરાંત હવે ત્યાં રામજીવનની ઝાંખી જોવા મળશે. આ માટે 1.61 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ સ્કલ્પચર્સ મુકવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલના જણાવ્યા અનુસાર આ તમામ સ્કલ્પચર...

ગુજરાત બોર્ડે જાહેર કર્યું 12મા ધોરણનું પરિણામ, જાણો કયા ગ્રેડમાં કેટલા બાળકો પાસ થયા.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)એ આજે 31 જુલાઈએ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું હતું. જાહેર થયેલા પરિણામો ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ result.gseb.org અને gseb.org ચકાસી શકાય છે. આજે કોમર્સ અને આર્ટ સ્ટ્રીમનાં ધોરણ-12નું પરિણામ જાહેર...

રાજ્યમાં ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે 31 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગ-ઇન કરી શકશે તથા પ્રિન્ટ કરી...

8 મહાનગરમાં હોટલ અને રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે, રાજ્યમાં લગ્નપ્રસંગમાં 400ની બદલે 150 લોકોને છૂટ

રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો ઉઠાવવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત રાજ્ય સરકારે આજે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી છે, જ્યારે...

સાઇબર ક્રાઇમ : પ્રેમમાં પડેલી 2 સંતાનની માતા પાસેથી રૂ. 10.75 લાખ પ્રેમીએ પડાવ્યા

અમદાવાદના મણિનગરમાં રહેતી 33 વર્ષીય બે સંતાનોની માતાને સોશિયલ મીડિયા મારફતે એક યુવક સાથે પરીચય થયો હતો. બાદમાં બન્ને વચ્ચે વાતચીત થઈ અને ધીરે ધીરે પ્રેમ થઈ ગયો હતો. આ દરમિયાન મહિલાએ તેના પ્રેમીને જણાવ્યું હતું કે, મારા પિતા...
- Advertisement -spot_img

Latest News

બ્રિટને ભારતના મુસાફરોને, ‘લાલ’ સૂચિમાંથી હટાવ્યા,તેથી હવે 10 દિવસ સુધી હોટલોમાં અલગ નહીં રહેવુ પડે!

ભારતમાંથી સંપૂર્ણપણે વેક્સીનેટ થયેલ પ્રવાસીઓને હવે બ્રિટનમાં 10 દિવસ હોટેલમાં ક્વોરેન્ટાઇન રેહવાની જરૂર નથી. આ જ કારણ છે કે...
- Advertisement -spot_img