30 C
Rajkot
Monday, January 17, 2022

Ahmedabad

70 કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦ MLD વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું CM રૂપાણીએ વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. ૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦ એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરની નવી દિલ્હી થી વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં ગાંધીનગર થી વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યો હતો. ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસિસ કો-ઓપરેટિવ...

રાજ્યના 13 જિલ્લામાં કોરોના સમાપ્ત, ​બોર્ડની માર્ક્સશીટ પાછળ માસ પ્રમોશનનું નોટિફિકેશન આવશે !

કોરોનાએ સમગ્ર દેશ સહીત દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 24 કલાકમાં 138 નવા કેસ નોંધાયા છે. અગાઉ 16 એપ્રિલે પહેલાં વેવમાં 163...

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ: GUJCET (ગુજકેટ) ની અરજી પ્રક્રિયા શરૂ, 5 સ્ટેપ્સ દ્વારા આવી રીતે કરી શકો છો અપ્લાઇ.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની અરજી પ્રક્રિયા ૨૩ જૂનથી એટલે કે આજથી શરૂ થઇ છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની અરજી પ્રક્રિયા બપોરે 12:30 વાગ્યે શરૂ થઈ ગઈ હતી. જે ઉમેદવારો ગુજરાત...

વાડ જ ચીભળા ગળે તેવો સર્જાયો તાલ, વેરાવળ રેલવે ડિવિઝનમાં ટિકિટની થતી કાળાબજારીના રેકેટનો પર્દાફાશ.

કોરોના મહામારીના પડકાર વચ્ચે અગાઉ દવા ઇન્જેક્શન ઓક્સિજન વગેરેની થતી કાળાબજારીના મામલોઓ સામે આવ્યા હતા. આવો જ વધુ એક કાળા બજારીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેલવે ડિવિઝનમાં ટિકિટની થતી કાળાબજારીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો. રેલવે...

અમિત શાહે ગુજરાતમાં રાષ્ટ્રીય રસીકરણ અભિયાન શરૂ કર્યું, વૈષ્ણોદેવી ફ્લાઇ-ઓવર બ્રિજ, ખોડિયાર કન્ટેનર યાર્ડ ફ્લાઇ-ઓવર બ્રિજનું કર્યું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે ગુજરાતમાં રાષ્ટ્રીય રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે રાજ્યમાં રસીકરણ કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના રૂપલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાષ્ટ્રીય રસીકરણ અભિયાનની શરૂઆત...

રાજ્યના 77 IAS અધિકારીની બદલી,રાજકોટ કલેકટર,મ્યુ. કમિશ્નર, PGVCL ના MD ની બદલી

ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટતાં જ રાજ્યના વહિવટી તંત્રમાં મોટાપાયે ફેરફારોનો દોર શરુ થયો છે. જેમાં આજે 77 IAS અધિકારીઓની સાગમટે બદલી કરી દેવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અંજુ શર્મા, ST નિગમના MD એસ.જે હૈદર ઉપરાંત રાજકોટ...

ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં મેઘરાજાનું આગમન,જાણો ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લામાં નોંધાયો વરસાદ.

ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં મેઘરાજાનું આગમન થઇ રહ્યું છે, સાથે ચોમાસાની ઋતુની શરૂઆત થતા જ દેશના ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હાલની તાજેતરની પરિસ્થિતિમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ફરી એકવાર સક્રિય થતા તેની અસર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર...

અમદાવાદ શહેરના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે વેજલપુર વિસ્તારમાં તમામ ઝુપડાવાસીઓને અન્નબહ્મ યોજનામા સમાવેશ કરવા માટેનો સવેઁ પુરો કરાયો.

તાજેતરમાં અમદાવાદના વેજલપુર વિધાનસભા ક્ષેત્રમાં આવતા અને આકસ્મિક આગમાં જે શ્રમજીવી પરિવારોના ઝુપડા-કાચા મકાનો બળી ને ભસ્મીભૂત થઈ ગયા હતા અને તેઓ પાસે કોઈપણ જાતના આધારભૂત પુરાવા નહોતા તેવા પરિવારોની મદદે સ્થાનિક ધારાસભ્ય કિશોર ચૌહાણની રજુઆતોને ધ્યાનમા લઈને પુરવઠા...

દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પોલીસની 4 ટીમ બનાવી આંતરરાજ્યમાંથી દસ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ચાર જેટલી ટીમ બનાવી હતી જેમાં રાજસ્થાન ,મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં મોકલવામાં આવી હતી દ્વારકા જિલ્લાના ખંભાળીયા, ભાણવડ, ઓખા, દ્વારકા સહિતના પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ...

લોકોએ અવાજ ઉઠાવ્યો, ગુજરાત અને બિહારની જેમ યુપીમાં પણ દારૂબંધી હોવી જોઈએ, ગુજરાતમાંથી 24 હજાર ગર્ભપાતની કીટ અને ડ્રગ્સ જપ્ત

પાંચ દિવસથી રાજ્યમાં દારૂબંધી અંગે ઇગલાસ તહસીલ મુખ્યાલય ખાતે ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે. અહીં કજરૌતનો રહેવાસી વિશ્વવિજયસિંહ ઉર્ફે કે.કે ભૂખ હડતાલ પર બેઠો છે. વહિવટી તંત્ર દ્વારા પાંચમા દિવસે પણ તેની તબીબી તપાસ કરવામાં આવી નથી. કેકે કહ્યું...
- Advertisement -spot_img

Latest News

રોજગાર: સમગ્ર દેશ માટે સારા સમાચાર! 9 સેક્ટરમાં રોજગારી વધી, આ છે સરકારી આંકડા.

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન બે લાખ લોકોને નોકરી મળી છે. કેન્દ્રીય...
- Advertisement -spot_img