30 C
Rajkot
Thursday, August 5, 2021

Ahmedabad

પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે 15 વર્ષ જૂનાં વાહનોના નિકાલ માટે ગુજરાત સરકારનો આ રોડમેપ જાહેર કરાશે.

જૂનાં વાહનોને કારણે રાજ્યમાં સતત પ્રદૂષણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્રારા વારંવાર ભારત સરકાર અને રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા ગત માર્ચ મહિનામાં સ્ક્રેપ...

CM રૂપાણીએ વિધવા બહેનોને પુનઃલગ્ન માટે 50 હજાર સહાયની રાજકોટમાં જાહેરાત કરી

રાજકોટમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે કોરોનામાં માતા-પિતા ગુમાવનારા અને માતા કે પિતા ગુમાવનારા 79 બાળકો સાથે રૂપાણીએ એક પંગથમાં બેસી ભોજન લઇ સંવેદના વ્યક્ત કરી હતી. કોરોનામાં અનાથ બનેલા આવા બાળકોને...

ગુજરાત યુનિવર્સિટીનો નવો અભિગમ, કોરોનાકાળમાં પીડિત વિદ્યાર્થીઓને ફી સાથે સ્ટાર્ટ અપ,જોબ માટે પણ મદદ કરશે

કોરોનાકાળને દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો છે ત્યારે આ મહામારીમાં લોકો આર્થિક, માનસિક અને શારીરિક રીતે પરેશાન થયા છે. અનેક પરિવારે પોતાના મોભી ગુમાવ્યા છે તો કેટલાક પરિવારના સભ્યોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. મહામારીને કારણે અનેક લોકો...

શું તમે જાણો છો કે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું ગીત ‘બચપન કા પ્યાર’ ગીતનો ઓરીજનલ સિંગર કોણ છે?

એક બાળક આજકાલ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. સહદેવ દિર્દો આ બાળકનું નામ છે જેણે ખૂબ જ શાનદાર રીતથી 'બાસ્પાન કા પ્યાર' ગીત ગાયું હતું. છત્તીસગઢના સહદેવે ગાયેલા આ ગીતથી ચાહકોનું દિલ જીતી લીધું છે. મુખ્યમંત્રી ભૂપેશ...

8 મહાનગરમાં હોટલ અને રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે, રાજ્યમાં લગ્નપ્રસંગમાં 400ની બદલે 150 લોકોને છૂટ

રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો ઉઠાવવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત રાજ્ય સરકારે આજે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી છે, જ્યારે...

સાઇબર ક્રાઇમ : પ્રેમમાં પડેલી 2 સંતાનની માતા પાસેથી રૂ. 10.75 લાખ પ્રેમીએ પડાવ્યા

અમદાવાદના મણિનગરમાં રહેતી 33 વર્ષીય બે સંતાનોની માતાને સોશિયલ મીડિયા મારફતે એક યુવક સાથે પરીચય થયો હતો. બાદમાં બન્ને વચ્ચે વાતચીત થઈ અને ધીરે ધીરે પ્રેમ થઈ ગયો હતો. આ દરમિયાન મહિલાએ તેના પ્રેમીને જણાવ્યું હતું કે, મારા પિતા...

40 એશિયાટિક સિંહો ગુજરાતમાંથી આ પ્રાણીસંગ્રહાલયોમાં મોકલવામાં આવશે !

ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે બનાવવામાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં દેશના વિવિધ રાજ્યોમાંથી વિવિધ જાતિના જંગલી પ્રાણીઓ લાવવાના બદલામાં ગુજરાત આ રાજ્યોમાં એશિયાઇ સિંહો મોકલશે. ગુજરાતના સિંહો હવે દિલ્હી પ્રાણીસંગ્રહાલયમાં ગર્જના કરશે....

કોરોના બાબતે ગુજરાત હાઇકોર્ટે ફરીથી રાજ્ય સરકારની ઝાટકણી કાઢી,કહ્યું – ત્રીજી લહેર માટે તૈયાર રહો

ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર રાજ્ય સરકારને કોરોના કેસમાં જૂઠ્ઠું કહ્યું. કોર્ટે કહ્યું કે કોરોનાની ત્રીજી તરંગ માટે તૈયાર રહો. સરકારે આરટી પીસીઆર પરીક્ષણ, માસ્ક અને રસીકરણ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આત્મવિલોપનને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના...

અમદાવાદમાં 60 થી 70 સાઇબર ક્રાઇમની ફરિયાદો રોજ નોંધાય છે

અમદાવાદમાં સાઇબર ક્રાઇમની ઓફિસમાં રોજની 60થી 70 છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ રહી છે, જેમાંથી 40થી 50 ઓનલાઇન પૈસાની છેતરપિંડીની હોય છે, જ્યારે 20 ફરિયાદ અશ્લીલ વીડિયો બતાવીને પૈસા પડાવ્યા હોવાની હોય છે. તે જોતાં દર વર્ષે 24થી 25 હજાર લોકો...

પાંચ વર્ષ પૂરા થવા પર રૂપાણી સરકાર 8 દિવસ ઉજવણી કરશે,હિતેન્દ્ર દેસાઇ,માધવસિંહ સોલંકી,નરેન્દ્ર મોદી પછી આ યાદીમાં CM રૂપાણીનું નામ સામેલ

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાની હેઠળની સરકારના પાંચ વર્ષ પૂરા થવા પર સરકાર આઠ દિવસની ઉજવણી કરશે. હિતેન્દ્ર દેસાઈ, માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદી પછી હવે વિજય રૂપાણીનું નામ પણ સતત પાંચ વર્ષ કે...
- Advertisement -spot_img

Latest News

બ્રિટને ભારતના મુસાફરોને, ‘લાલ’ સૂચિમાંથી હટાવ્યા,તેથી હવે 10 દિવસ સુધી હોટલોમાં અલગ નહીં રહેવુ પડે!

ભારતમાંથી સંપૂર્ણપણે વેક્સીનેટ થયેલ પ્રવાસીઓને હવે બ્રિટનમાં 10 દિવસ હોટેલમાં ક્વોરેન્ટાઇન રેહવાની જરૂર નથી. આ જ કારણ છે કે...
- Advertisement -spot_img