30 C
Rajkot
Thursday, August 5, 2021

Entertainment

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને શેર કર્યો લેટેસ્ટ ફોટો, ચાહકો આ ફોટો જોઈને થયા મોહિત.

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. સુહાના ઘણીવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે જેમાં તે પોતાના મિત્રો સાથે વાતચીત કરતી જોવા મળે છે. સુહાનાના...

બોલિવુડ સિંગર યો યો હની સિંહની મુશ્કેલી વધી, પત્નીએ મારપીટ સહીત આ ગંભીર આરોપો લગાવ્યા.

બોલિવૂડમાં પોતાના ગીતો માટે જાણીતા પંજાબી ગાયક યો યો હની સિંહ પર તેની પત્ની શાલિની તલવારે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. પત્નીની ફરિયાદ પર દિલ્હીની તીસ હજારી કોર્ટે હની સિંહને નોટિસ મોકલીને તેનો જવાબ માગ્યો છે....

ફરહાન અખ્તર સાથે લગ્ન કરવા પર શિબાની દાંડેકરે તોડ્યું મૌન, ખુલાસો કરતા કહી આ વાત.

બોલિવૂડ એક્ટર અને સિંગર ફરહાન અખ્તર લાંબા સમયથી પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. તે છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસવીરો શેર કરીને બંને ઘણીવાર પ્રેમમાં પડતા નજરે...

અક્ષય કુમારની ‘બેલ બોટમ’નું ટ્રેલર આજે રિલીઝ થશે, આ દિવસે જોવા મળશે ફિલ્મ

બોલિવૂડનો 'ખિલાડી' અક્ષય કુમારની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'બેલ બોટમની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી હતી અને હવે અક્ષયના ફેન્સ પણ ફિલ્મનું ટ્રેલર જોઈ શકશે. આ ફિલ્મ અગાઉ જુલાઈમાં રિલીઝ...

શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ પહેલીવાર નિવેદન આપ્યું કહ્યું – હું એક માતા છું, મારા બાળકોની ખાતર …!

અશ્લીલ ફિલ્મોના કારોબારના આરોપમાં પતિ રાજ કુંદ્રાની ધરપકડ થયાના બે સપ્તાહ બાદ શિલ્પા શેટ્ટીએ પોતાનું નિવેદન જાહેર કર્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ નિવેદનમાં શિલ્પાએ કહ્યું છે કે તેને મુંબઈ પોલીસ અને ભારતીય ન્યાય વ્યવસ્થા પર સંપૂર્ણ...

રાજ કુન્દ્રા પર વોટ્સએપ ચેટ ડિલીટ કરવાનો અને પુરાવા નષ્ટ કરવાનો આરોપ, જાણો વકીલે શું કહ્યું આ મામલે.

રાજ કુંદ્રાની 19 જુલાઈએ અશ્લીલ ફિલ્મોનો કારોબાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, જોકે તેમના વકીલોએ તેમની ધરપકડને "ગેરકાયદેસર" ગણાવી હતી. રાજની ધરપકડનું સાચું કારણ જણાવીને સરકારી વકીલ અરુણા પઈએ બોમ્બે હાઈકોર્ટને જાણ કરી હતી કે તેમણે વોટ્સએપ...

શું ભારતમાં એડલ્ટ ફિલ્મો જોવી ગુનો છે? ઇરોટિકા અને અશ્લીલ ફિલ્મો વચ્ચે શું તફાવત છે?વાંચો વિગતો અહીં.

અશ્લીલ ફિલ્મ બનાવવા અને પ્રસારિત કરવા બદલ ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની ધરપકડથી દેશભરમાં ચર્ચા જાગી છે કે શું આ કાયદાકીય ગુનો છે. અને જો એમ હોય તો આવી ફિલ્મો જોવી કે ફિલ્મોનું નિર્માણ કરવું એ ગુનો છે? આ દંડ...

શું તમે જાણો છો કે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું ગીત ‘બચપન કા પ્યાર’ ગીતનો ઓરીજનલ સિંગર કોણ છે?

એક બાળક આજકાલ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. સહદેવ દિર્દો આ બાળકનું નામ છે જેણે ખૂબ જ શાનદાર રીતથી 'બાસ્પાન કા પ્યાર' ગીત ગાયું હતું. છત્તીસગઢના સહદેવે ગાયેલા આ ગીતથી ચાહકોનું દિલ જીતી લીધું છે. મુખ્યમંત્રી ભૂપેશ...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલની આ કલાકાર બિગ બોસ-15ના ઘરમાં જોવા મળશે, જાણો કોણ છે આ કલાકાર.

ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 15' ફરી એકવાર ચાહકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. થોડા સમય પહેલા જ બિગ બોસ 15ના મેકર્સે જાહેરાત કરી હતી કે તેઓ 8 ઓગસ્ટે આ શોનું પ્રીમિયર કરવાના છે. આ વખતે 'બિગ બોસ...

આતુરતાનો અંત: પ્રભાસની ‘રાધે શ્યામ’ આવતા વર્ષે આ તારીખે રિલીઝ થશે.

પ્રભાસના ચાહકો 'બાહુબલી' પછીથી તેની દરેક ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. પ્રભાસની આગામી ફિલ્મ 'રાધે શ્યામ' આજકાલ ચર્ચામાં છે. લોકો તેની રિલીઝ ડેટ બહાર આવે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને આજે રાધે શ્યામની રિલીઝ...
- Advertisement -spot_img

Latest News

બ્રિટને ભારતના મુસાફરોને, ‘લાલ’ સૂચિમાંથી હટાવ્યા,તેથી હવે 10 દિવસ સુધી હોટલોમાં અલગ નહીં રહેવુ પડે!

ભારતમાંથી સંપૂર્ણપણે વેક્સીનેટ થયેલ પ્રવાસીઓને હવે બ્રિટનમાં 10 દિવસ હોટેલમાં ક્વોરેન્ટાઇન રેહવાની જરૂર નથી. આ જ કારણ છે કે...
- Advertisement -spot_img