23 C
Rajkot
Thursday, January 13, 2022

Business

google : 113 કરોડ રૂપિયા આપવાની ઘોષણા, હવે ગૂગલ ભારતમાં 80 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે

હવે ગુગલ ભારતમાં 80 ઓક્સિજન પ્લાન્ટની મદદ માટે આગળ આવ્યું છે. ટેકનોલોજીના મુખ્ય ગુગલે આજે કહ્યું છે કે તેની પરોપકારી આર્મ ગૂગલ. Org (Google.org) વિવિધ સંસ્થાઓ સાથે મળીને દેશમાં 80 ઓક્સિજન પ્લાન્ટ ખરીદશે અને સ્થાપશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં...

શેરબજાર: બજારમાં નોંધાયો સતત ઘટાડો, સેન્સેક્સ 178 અંક ઘટીને બંધ,નિફ્ટી 76.15 અંક ઘટીને બંધ.

અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે એટલે કે ગુરુવારે શેરબજાર લાલ નિશાન સાથે બંધ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો એટલે કે બીએસસી સેન્સેક્સ ૧૭૮.૬૫ પોઇન્ટ (૦.૩૪ ટકા) ઘટીને ૫૨,૩૨૩.૩૩ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 76.15 અંક એટલે કે 0.48...

ગૌતમ અદાણીને ત્રણ દિવસમાં 69,000 કરોડ રૂપિયાનું નુકસાન, એશિયાના બીજા સૌથી મોટા ધનવાન વ્યક્તિનો તાજ છીનવાયો.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પાસેથી હવે એશિયાના બીજા સૌથી મોટા ધનવાન વ્યક્તિનો તાજ છીનવાઈ ગયો છે. તેમના સ્થાન પર ચીનના ઉદ્યોગપતિ ઝોંગ શાનશાન (નેટવર્થ- 69.3 અબજ ડોલર)ને સ્થાન આપવામાં આવ્યું છે. અદાણીની નેટવર્થમાં 3.91 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો...

LPG Gas : શું ગેસ સબસિડીના પૈસા તમારા ખાતામાં આવી રહ્યા છે કે નહિ ? આ રીતે તાત્કાલિક ચકાસો.

દેશવાસીઓ પહેલેથી જ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતમાં થતા અતિશય ભાવ વધારાથી પીડાઈ રહ્યા છે. દેશમાં એલપીજી સિલિન્ડર એટલે કે રાંધણ ગેસની કિંમત ઘણી વધારે છે. મોટાભાગના ઘરમાં એલપીજી ગેસ કનેક્શન હશે. ઘણા લોકો સબસિડીનો લાભ પણ લઈ રહ્યા હશે. સબસિડીના...

શું તમારે Rail Ticket ની બુકિંગ પર રોકડ ડિસ્કાઉન્ટ મેળવવું છે ?તો અપનાવો આ સરળ રીત.

કોરોના મહામારીને કારણે રેલવે સેવાને સ્થગિત કરવામાં આવી હતી, કોવિડ મહામારીની બીજી લહેર ધીમી પડી રહી છે ત્યારે ભારતીય રેલવે ધીરે ધીરે ટ્રેનો શરૂ કરી રહી છે. આ દરમિયાન, તેણે કોન્ટેક્ટલેસ ટિકિટ બુકિંગ ( Contactless Ticket booking ) માટે...

સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતા: સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફના પગલા, રૂ. 498.8 કરોડની અંદાજપત્રીય સહાયને મંજૂરી.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધવાના લક્ષ્યને હાંસલ કરવા માટે સંશોધન વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે. આ હેતુ માટે સંરક્ષણ મંત્રીએ સંરક્ષણ ઉત્કૃષ્ટતામાં નવીનતા (આઈ- ડીઈએક્સ) માટે સંરક્ષણ નવીનતા સંગઠન...

અદાણીની એશિયાના નં.2 ના અમીરની ખુરશી ખતરામાં: બે દિ’માં રૂા.40317 કરોડ ધોવાયા !!!!

અદાણી ગ્રુપની 6 લીસ્ટેડ કંપનીઓમાંથી 4 કંપનીઓનાં શેરોમાં મંગળવારે પણ ઘટાડાનો દોર ચાલુ રહ્યો હતો. આથી ગ્રુપનાં ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં 1.55 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. અદાણીની નેટવર્થ હવે 71.5 અબજ ડોલર રહી ગઈ છે. છેલ્લા બે દિવસમાં તેમની...

બિઝનેસની તક: મોદી સરકારે આપી બિઝનેસ શરૂ કરવાની સુંદર તક, તેનાથી કરી શકો છો જોરદાર કમાણી જાણો આ તક વિશે.

કોરોના કાળમાં ઘણા લોકોની નોકરીઓ જતી રહી છે અને ઘણા ધંધાઓ ઠપ પડયા છે, અનેક લોકો આર્થિક સંકળામણનો ભોગ બની રહ્યાં છે અને આવી સ્થિતિમાં ઘણા એવા લોકો છે જે નોકરીઓ છોડીને પોતાનો ધંધો શરુ કરવાનું વિચારી રહયા છે....
- Advertisement -spot_img

Latest News

રોજગાર: સમગ્ર દેશ માટે સારા સમાચાર! 9 સેક્ટરમાં રોજગારી વધી, આ છે સરકારી આંકડા.

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન બે લાખ લોકોને નોકરી મળી છે. કેન્દ્રીય...
- Advertisement -spot_img