30 C
Rajkot
Thursday, August 5, 2021

Business

જો તમે જૂની નોટો અથવા સિક્કાની લેતી દેતી કરી રહ્યા છો, તો સાવચેત રહો, RBI એ આ અંગે અગત્યની ચેતવણી આપતા કહ્યું કે…..

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બુધવારે લોકોને ચેતવણી આપી હતી કે કેટલાક છેતરપિંડી કરનારા તત્વો વિવિધ ઓનલાઇન, ઓફલાઇન પ્લેટફોર્મ પર જૂની નોટો અને સિક્કાઓના વેચાણ માટે સેન્ટ્રલ બેંકના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ...

ED દ્વારા મોટી કાર્યવાહી, મની લોન્ડરિંગ કેસમાં અવંથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની કરાઈ ધરપકડ!

યસ બેંક કૌભાંડ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ અવન્થા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની ધરપકડ કરી છે. ગૌતમ થાપરની 3 ઓગસ્ટની સાંજે ધરપકડ કરવામાં આવી હતી. થાપરને આજે એટલે કે બુધવારે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવશે જ્યાં ED તેની કસ્ટોડિયલ પૂછપરછ કરશે....

સાવધાન: આ મહિનાથી અમલમાં આવશે આ નિયમ, ચેક આપતા પહેલા આ વાત ધ્યાનમાં રાખો, નહીં તો નુકસાન થશે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ મહિનાથી દેશમાં જરૂરી ફેરફાર કર્યો છે, જેનાથી નોકરી શોધનારાઓને ઘણો ફાયદો થશે. 1 ઓગસ્ટથી નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) ની સુવિધા દરરોજ ઉપલબ્ધ રહશે. અગાઉ આ સેવા માત્ર બેંકોના તમામ કાર્યકારી દિવસોમાં જ...

મુંબઈ: શિવસેનાના કાર્યકરોએ અદાણી એરપોર્ટ પર તોડફોડ કરી, જાણો શું છે તેનું કારણ.

શિવસેનાના કાર્યકરોએ સોમવારે મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તોડફોડ કરી હતી, જે દરમિયાન શિવસેનાના કાર્યકરોએ અદાણી એરપોર્ટના બોર્ડને પણ નુકસાન પહોંચાડ્યું હતું. શિવસેનાના કાર્યકરોનો આરોપ છે કે આ એરપોર્ટ અગાઉ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે...

SBI બેંક ગ્રાહકો માટે લાવ્યું ‘SIM Binding’ ફીચર, જાણો શું છે આ નવી સુવિધા, મળશે આ સારો લાભ.

પોતાના ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ યોનો અને યોનો લાઇટમાં એક નવી અને સુરક્ષા સુવિધા 'સિમ બાઇન્ડિંગ' લોન્ચ કરી છે. આ ગ્રાહકોને વિવિધ ડિજિટલ છેતરપિંડીથી બચાવશે. સિમ બાઇન્ડિંગ ફીચર સાથે યોનો અને યોનો લાઇટ...

સોનાનો વાયદો 48,000 રૂપિયાની નીચે, જુલાઈમાં 850 રૂ.મોંધુ થયું, ચાંદીમાં નજીવો ઉછાળો, જાણો તેના ભાવ.

વૈશ્વિક સંકેતોને પગલે સોમવારે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. ડોલર સ્થિર રહ્યો હતો, જેના કારણે સોનું લાલ રંગના નિશાના સાથે વેપાર કરતાં જોવા મળ્યું. એમસીએક્સ પર આજે સોનાનો વાયદો ૦.૧૦ ટકા એટલે કે ૪૭ રૂપિયા ઘટીને...

ATM કાર્ડ ધારકોને મળશે મોટો ફટકો,મોંઘો પડશે તેનો ઉપયોગ કરવો, RBI એ નિયમોમાં આ ફેરફાર કર્યો.

જો તમે તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ મારફતે એટીએમમાંથી પૈસા ઉપાડવા ના હો તો સાવચેત રહો, હવે તમારે તેના માટે વધુ ચૂકવણી કરવી પડશે. ભારતીય રિઝર્વ બેંક (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા-આરબીઆઈ)એ એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો છે અને...

ખાદ્ય તેલ 2020 ની સરખામણીમાં 2021 માં 52 ટકા મોંઘુ થયું.

જુલાઈમાં ખાદ્યતેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. સરકારી આંકડા મુજબ જુલાઈ 2020ની સરખામણીમાં જુલાઈ 2021 માં 52 ટકા સુધીનો વધારો થયો છે. ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, કોવિડ -19 રોગચાળાને પગલે કઠોળ,...

ડિમેટ ટ્રેડિંગ એકાઉન્ટ: જો તમે આવતીકાલ સુધી આ માહિતી નહીં આપો, તો તમારું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે.

ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ધારકોએ 31 જુલાઈ, 2021 સુધીમાં તેમની કેવાયસી ( KYC ) વિગતો અપડેટ કરવી પડશે. જો તે નહીં કરવામાં આવે તો તેમના અકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. સ્ટોક બ્રોકિંગ કંપનીઓ અને ડિપોઝિટરી સહભાગીઓ તેમના ડિમેટ અને...

7 માં પગાર પંચ અંગે સેન્ટ્રલ કર્મચારીઓને ઓગસ્ટમાં આંચકો મળી શકે છે,અમુક કારણો ને લઈ વધારો થશે નહીં

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં વધારો કર્યા પછી પણ,તેમના ભથ્થામાં વધારા પર ગ્રહણ લાગી શકે છે.ભૂતકાળમાં DA વધાર્યા બાદ મોદી સરકારે તેમના HRA(house rent allownce)માં પણ સુધારો કર્યો છે,પરંતુ HRA ઓગસ્ટના પગારમાં વધારો કરશે કે કેમ તે અંગે...
- Advertisement -spot_img

Latest News

અંધશ્રદ્ધાનો ભોગ બની રહયા છે 16 પ્રજાતિઓના ઘુવડ, વિશ્વ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડએ આપી આ અંગે માહિતી.

વિશ્વમાં ઘુવડ પક્ષીની લગભગ 250 પ્રજાતિઓ છે, જેમાંથી 36 ભારતમાં પણ જોવા મળે છે. પરંતુ તંત્રમંત્ર અને અન્ય...
- Advertisement -spot_img